ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લઘુ સોનેટ


લઘુ સૉનેટ(Curtal Sonnet) : જી. એમ. હોપકિન્ઝ દ્વારા રચાયેલું સૉનેટનું દશ પંક્તિનું લઘુ સ્વરૂપ.

ચં.ટો.