ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સદ્યોદર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સદ્યોદર્શન(Apercu, એપેરસૂ) : આ ફ્રેન્ચ સંજ્ઞા લેખકની કોઈ સત્યશોધને કે એની નિષ્પત્તિને ચીંધે છે. ક્યારેક વાર્તાની રૂપરેખા કે એના સંક્ષેપને પણ સૂચવે છે. ચં.ટો.