ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/ઇતિહાસરૂપ ગ્રંથોની સૂચિ

ઇતિહાસરૂપ ગ્રંથોની સૂચિ
ઓઝા, શશિન. મધ્યકાલીન ગુજરાતી આખ્યાન. અમદાવાદ : ગૂર્જર, ૧૯૬૯. પૃ. ૩૧૨.
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. સંપા. ઉમાશંકર જોશી અને અન્ય. અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદ. ભા. ૧, ૧૯૭૩. પૃ. ૩૩૭. ભા. ૨, ૧૯૭૬. પૃ. ૮૬૦.
ચોક્સી, વાડીલાલ જીવાભાઈ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનધારા. મુંબઈ : એ. કે. એલ. જૈન જ્ઞાનમંદિર, ૧૯૭૯. પૃ. ૧૦+૮૪.
ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ. ગુજરાતી સાહિત્યનાં માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો. સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ. મુંબઈ : એન. એમ. ત્રિપાઠી, ૧૯૫૮. પૃ. ૩૫૨+૪૩૨.
ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ. ધી ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત એન્ડ દેઅર ઇન્ફ્લુએન્સ ઑન સોસાયટી એન્ડ મોરેલ્સ. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ત્રીજી આ. ૧૯૫૮. પૃ. ૮+૬૪. પ્ર. આ. ૧૮૯૪.
પટેલ, બહેચરભાઈ ર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. બોરસદ : અશેષ પ્રકાશન, ૧૯૭૫. પૃ. ૧૬+૩૮૪.
પટેલ, હંસાબહેન મોહનભાઈ. આખ્યાનયુગનો સાહિત્યપ્રવાહ. અમદાવાદ : લેખક, ૧૯૭૫. પૃ. ૧૨+૨૮૪.
પરીખ, ધીરુ. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ. અમદાવાદ : લેખક, ૧૯૭૮. પૃ. ૨૩૫.
પંડ્યા, નિપુણ ઈ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર. મુંબઈ : અશોક પ્રકાશન, ૧૯૬૮. પૃ. ૧૩+૨૮૦.
મજમુદાર, મંજુલાલ ર. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો [મધ્યકાલીન અને વર્તમાન ] પદ્યવિભાગ. વડોદરા, ૧૯૫૪. પૃ. ૮૮૮.
મહેતા, ચન્દ્રકાંત. મધ્યકાળના સાહિત્યપ્રકારો, મુંબઈ : એન. એમ. ત્રિપાઠી, ૧૯૫૮. પૃ. ૬૩૫.
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર. કલકત્તા: લોંગમેન્સ; ૧૯૩૫ પૃ. ૨૨+૪૦૭ [નોંધ : કર્તા અને કૃતિની અકારાદિસૂચિ પાછળ આપેલી છે.]
મુનશી, કનૈયાલાલ મા. સંપા. ગુજરાતી સાહિત્ય, ખંડ–૫ : મધ્યકાળનો સાહિત્યપ્રવાહ. મુંબઈ : સાહિત્યસંસદ, ૧૯૨૯. પૃ. ૪૮૦.
યાજ્ઞિક, હસુ. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ. અમદાવાદ : લેખક, ૧૯૭૪. પૃ. ૧૨+૧૬૯.
રાવળ, અનંતરાય મ. ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન). મુંબઈ: મેકમિલન, ૪થી આવૃત્તિ ૧૯૭૬. પૃ. ૭+૨૩૨.
વૈદ્ય, ભારતી મધુકાન્ત. મધ્યકાલીન રાસસાહિત્ય [૧૨મીથી ૧૮મી સદી]. મુંબઈ : વોરા, ૧૯૬૬. પૃ. ૪૪૭+૮.
વૈદ્ય, વિજયરાય કલ્યાણરાય. ગુજરાતી સાહિત્યની રૂપરેખા. મુંબઈ : એન. એમ. ત્રિપાઠી, ૧૯૪૩. પૃ. ૧૪+૩૮૧.
ગુજરાતી સાહિત્યની રૂપરેખા. અમદાવાદ : રવાણી, ભા. ૧ : મધ્યકાળ. ત્રીજી આ. ૧૯૬૫. પૃ. ૨૫૧.
વોરા, વિધાત્રી અવિનાશ. ઉત્તર – અપભ્રંશનો સાહિત્યવિકાસ (પશ્ચિમ ભારતમાં). અમદાવાદ : લેખક, ૧૯૭૬. પૃ. ૧૪+૨૦૮.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. આપણા કવિઓ, ખંડ-૧ : રાસયુગ. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, પુનર્મુ. ૧૯૭૮. પૃ. ૮૦+૪૩૮. પ્ર. આ. ૧૯૪૨.
કવિચરિત. અમદાવાદ : ગુજરાત વર્નાકયુલર સોસાયટી, બીજી આ. ૧૯૫૨. પૃ. ૧૨+૬૩૬. પ્ર. આ. ૨ ખંડોમાં : ખંડ ૧, ૧૯૩૯; ખંડ ૨, ૧૯૪૧.
ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન. અમદાવાદ : લેખક, ભાગ. ૧, ૧૯૫૧. પૃ. ૮+૨૦૮.