ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/લ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કર્તાસૂચિ - લ

લક્ષ્મણ = લક્ષ્મણદાસ
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭) ૮૨૭–૮૨૮. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૧૮૨–૧૮૩. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૫૩–૩૫૪.

લક્ષ્મીતિલકગણિ
શાંતિનાથદેવ રાસ. અ ૬૬ (પ્રાગુકાસંચય).

લક્ષ્મીદાસ (૧૫૮૩–૧૬૧૬માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૩૭૯–૩૮૭.


અમૃતપચીસીરસ
સાંડેસરા, ભોગીલાલ સંપા. અમૃતપચીસીરસ. ભારતીય વિદ્યા ત્રૈમાસિક, વર્ષ ૧ અંક ૪.
ઉપદેશનાં પદ. અ ૪૦ (બૃકાદોહન–૬).
રામચરિત્ર. અ ૪૯ (નકાદોહન–૩).

લક્ષ્મીરત્ન
ખેમા હડાલિયાનો રાસ (૧૬૮૫). અ ૧૧ (ઐરાસંગ્રહ–૧).

લક્ષ્મીવલ્લભ
અધ્યાત્મ ફાગ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).

લખમણ
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. લખમણ. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૬૩.

લઘુનાથ
શિવજીનો ગરબો. અ ૧૮ (કાવ્યદોહન–૩).

લજારામ=લજ્જારામ


જેસલપુરા, શિવલાલ. લજ્જારામ કે તુલજારામ? બુદ્ધિપ્રકાશ, એપ્રિલ ૧૯૬૨, ૧૦૪–૧૦૬.
પંડિત, ઘેલાભાઈ ડાહ્યાભાઈ. લજ્જારામ. કવિચરિત્ર (૧૮૬૯) ૯૫.


પદો. અ ૫૪ (ગુજકાદોહન) ૩૨૯–૩૬૭. અ ૧૮ (કાવ્યદોહન–૩). અ ૭૫ (મોકાદો–મગન) ૨૭૮. અ ૭૭ (મોકાદો–સાકર) ૨૭૦–૨૯૭.

લબ્ધિકલ્લોલ (વિમલરંગશિષ્ય)
જિનચંદ્રસૂરિ અકબર પ્રતિબોધ રાસ (૧૫૯૨). અ ૫૩ (ઐજૈકાસંગ્રહ) ૫૯–૭૮.

લાધાશાહ
શિવચંદજીનો રાસ (૧૭૩૯). અ ૫૩ (ઐજૈકાસંગ્રહ) ૩૨૧–૩૩૨.
સૂરતચૈત્યપરિપાટી (૧૭૩૭). અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧) ૬૨–૬૯.

લાભવિજયગણિ
વિજયાનંદસૂરિની સઝ્ઝાય. અ ૨૫ (જૈરાસંગ્રહ).

લાલદાસ

ત્રિપાઠી, યોગીન્દ્ર જ. લાલદાસ. અખો અને મધ્યકાલીન સંત પરંપરા (૧૯૭૨) ૫૫–૭૦.
કાવ્યો
‘સાગર’ સંપા. ‘સંતોની વાણી’માં ૪૨ કાવ્યો સંગૃહીત.

લાલભટ્ટ
પદો. અ ૭૬ (મોકાદો–મહાદે) ૪૭. અ ૭૭ (મોકાદો–સાકર) ૩૯.

લાવણ્યસમય


દલીચા, બટુક ડા. કવિ લાવણ્યસમય : ભાવનિર્ઝરનો કવિ. સંચિત (૧૯૭૭) ૬૦–૮૮.
દેસાઈ, મોહનલાલ દલીચંદ. લાવણ્યસમય. જૈન ગુર્જર કવિઓ, ભા. ૧ (૧૯૨૬) ૬૮–૮૮.
મુનશી, કનૈયાલાલ માણેકલાલ
લાવણ્યસમય. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૮૧–૧૦૨.
લાવણ્યસમય. ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર (૧૯૬૭) ૨૧૫–૨૧૬.
વિજયધર્મસૂરિ. કવિ લાવણ્યસમય. ઐતિહાસિક રાસસંગ્રહ, ભા. ૨ (સં. ૧૯૭૩).
શાહ, ધીરજલાલ ધનજીભાઈ. સોળમી સદીના વિદ્વાન કવિ લાવણ્યસમયસૂરિ. સ્ત્રીજીવન, નવે. ૧૯૬૪, ૩૯–૪૦.


જેસલપુરા, શિવલાલ સંપા. કવિ લાવણ્યસમયની લઘુકાવ્યકૃતિઓ. પ્રકા. પોતે, ૧૯૬૯. પૃ. ૧૪૪.
નોંધ: સંગ્રહીત કૃતિઓ, ૧. સ્થૂલિભદ્ર એકવીસો. ૨. નેમિનાથ હમચડી. ૩. રાવણ-મંદોદરી સંવાદ. ૪. કરસંવાદ. ૫. ચતુર્વિંશતિ જિન સ્તવન.
અવલોકન :
સોમાભાઈ ધૂ. પારેખ. સ્વાધ્યાય, ૧૦–૪, ઑગ. ૧૯૭૩.


કરસંવાદ
જેસલપુરા, શિવલાલ. કવિ લાવણ્યસમયના બે સંવાદકાવ્યો. સ્વાધ્યાય, ૫–૧, નવે. ૧૯૬૭, ૪૭–૬૭. પુનર્મુ. કવિ લાવણ્યસમયની લઘુકાવ્યકૃતિઓ (૧૯૬૯).
ખિમઋષિરાસ. અ ૧૨ (ઐરાસંગ્રહ–૨).
નેમિનાથ હમચડી (૧૫૦૮)
જેસલપુરા, શિવલાલ સંપા. નેમિનાથ હમચડી. સ્વાધ્યાય, ૪–૧, નવે. ૧૯૬૬, ૪૬–૫૯. પુનમું. કવિ લાવણ્યસમયની લઘુકાવ્યકૃતિઓ (૧૯૬૯).
નેમિરંગરત્નાકર છંદ
જેસલપુરા, શિવલાલ સંપા. નેમિરંગરત્નાકર છંદ. અમદાવાદ : લા. દ. પ્રાચ્ય વિદ્યામંદિર, ૧૯૬૫. પૃ. ૧૦૮.
અવલોકન :
સોમાભાઈ ધૂ. પારેખ. સ્વાધ્યાય, ૪–૨, ફેબ્રુ. ૧૯૬૭, ૨૩૨–૨૩૩.
બલિભદ્રરાસ. આ ૧૨ (ઐરાસંગ્રહ–૨).
યશોભદ્રસૂરિ. અ ૧૨ (ઐરાસંગ્રહ–૨).
રાવણ-મંદોદરી સંવાદ
જેસલપુરા, શિવલાલ સંપા. કવિ લાવણ્ય સમયના બે સંવાદકાવ્યો. સ્વાધ્યાય, ૫–૧, નવે. ૧૯૬૭, ૪૭–૬૭. પુનર્મુ. કવિ લાવણ્ય સમયની લઘુકાવ્યકૃતિઓ (૧૯૬૯).
દેસાઈ, મોહનલાલ દલીચંદ સંપા. રાવણ-મંદોદરી સંવાદ (૧૫૦૬).
બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૩૧, ૨૯૦–૨૯૬.
વચ્છરાજ દેવરાજ રાસ. અ ૪ (આકામહોદધિ–૩) ૨૧૧–૨૫૪.
વિમલપ્રબંધ
ભટ્ટ, મણિલાલ છબારામ. વિમલપ્રબન્ધ ને વિમલશાહ. બુદ્ધિપ્રકાશ. જાન્યુ. ૧૯૨૯, ૧–૧૨.
વ્યાસ, મણિલાલ બકોરભાઈ સંપા. લાવણ્યસમયકૃત વિમલપ્રબંધ. સુરત, ૧૯૧૪. પૃ. ૯+૧૦૨+૩૮૮.
શાહ, ધીરજલાલ ધનજીભાઈ. વિમલપ્રબન્ધ : કર્તા, કર્તાની કૃતિઓ, ચરિત્ર–નાયક અને એના સમયનું ઐતિહાસિક અન્વેષણ—રાજકીય, સામાજિક, ધાર્મિક અને ઇતર પરિસ્થિતિ, ભાષા-ભૂમિકા અને એની લાક્ષણિકતા વગેરેનો અભ્યાસ. અમદાવાદ : ગુજરાત સાહિત્ય સભા, ૧૯૬૫. પૃ. ૨૫૨. મહાનિબંધ (પીએચ.ડી.) – ગુજરાત યુનિ., ૧૯૬૨.
અવલોકન :
હરિવલ્લભ ભાયાણી. સંસ્કૃતિ, ઑક્ટો. ૧૯૬૬, ૩૯૩–૩૯૬.
સુમતિસાધુસૂરિ વિવાહલુ. અ ૧૧ (ઐરાસંગ્રહ–૧).
સ્થૂલિભદ્ર એકવીસો
જેસલપુરા, શિવલાલ. કવિ લાવણ્યસમય રચિત સ્થૂલિભદ્ર એકવીસો. બુલેટીન ઑફ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત, ૧૨–૧૩, ૧૯૬૫–૬૬, ૧૪૪–૧૫૧. પુનર્મુ. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ (૧૯૬૯).

લિંબજી
રામાયણ
જોશી, દેવદત્ત શિ. લિંબજી અને તત્સુત જાગેશ્વરનું રામાયણ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., જાન્યુ.-માર્ચ ૧૯૭૪, ૩૧–૩૬.

લીલાદાસ
પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).

લીલો (૧૫૮૦માં હયાત)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૩૬૭–૩૬૯.