ગોરધનદાસ નૌતમરામ કાજી

કાજી ગોરધનદાસ નૌતમરામ : ‘ઉત્તર યૂરોપની પુરાણકથા’ નામની નવલકથાના કર્તા.