ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી

(સન ૧૯૩૧)

ઇતિહાસ

પુસ્તકનું નામ. લેખક વા પ્રકાશક કિમ્મત
અયોધ્યા ઓહિયાં છગનલાલ નથુભાઇ જોથી ૦—૩—૦
ઇન્દિરાને ૫ત્રો (પંડિત જવાહરલાલ નેહરૂ) ૦—૮—૦
ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર
ક્રાન્તિકારકોનો અપ્રકાશિત
રાજનૈતિક ઇતિહાસ, ભા. ૨ જો
ટી. જી. યાજ્ઞિક ૧—૦—૦
ગુજરાતના ઇતિહાસની મિજલસો જે. સી. ચૌધરી ૧—૪—૦
ગેટ વે ઓફ ઇન્ડિયા ઇતિ.માળા,૨ મી. સી. એન. વકીલ ૦—૭—૦
,, ,, ૦—૭—૦
જવાહરલાલ નેહરુના પત્રો મોહનલાલ મોરારજી મહેતા ૦—૮—૦
જેતલપુર રત્નમણિરાવ ભીમરાવ ૦—૨—૦
પહેલો જ્યોર્જ અને વાલ્પોલ પ્રધાન જીવણલાલ હરિપ્રસાદ દીવાન ૦—૨—૦
પુરાણ વિવેચન દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧—૦—૦
બંગાળાનો બળવો, ખંડ ૧, ૨ (આ. રજી) ભૂપેન્દ્રનાથ દત્ત ૧—૮—૦
લોહીની ઈમારત પ્રો. ચંદ્રભાલ જોહરી ૨—૦—૦
વિપ્લવની વાતો ઈશ્વરલાલ વિમાવાળા ૦—૩—૦
શુદ્ધ કે અશુદ્ધ અને મેમણ તવારીખ, ભા. ૧ સાલેમહમદ હાજી હારૂન ૦—૪—૦
સળગતું આયર્લૅન્ડ ઝવેરચંદ મેઘાણી ૦—૮—૦
સિપાહીઓના બળવાનો ઇતિહાસ, ભા. ૩ જો મહાશંકર ઈન્દ્રજી દવે ૨—૮—૦

ઇતિહાસ

ઇન્ડિયન રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા ...
કાયદાની આંધી ઇન્દ્રાવિજય દેસાઇ ૦—૪—૬
ગાંધીજીનું આખરી યુદ્ધ, ભા. ૨ સૌરાષ્ટ્ર પ્રેસ-રાણપુર ૦–૧૦—૦
બાપુની કૂચ નટવરલાલ દવે ૦—૫—૦
બંગાળા બેહાલ ગોપાલદાસ જીવાભાઈ પટેલ ૦—૭—૦
રાજસ્થાની ભૂતાવળ ગુણવંતરાય આચાર્ય ૧—૦—૦
લાલ ટોપી મોહનલાલ મગનલાલ ભટ્ટ ૦—૩—૦
લૂંટાતું હિંદ જેઠાલાલ જીવણલાલ ગાંધી ૦—૩—૦

જીવનચરિત્ર

આપણા દેશના મહાન પુરૂષોની
ઐતિહાસિક વાત (સચિત્ર)
દિવાળીબાઈ રાઠોડ ૦—૪—૦
ઇશુ અને ગાંધી કપિલપ્રસાદ મહાસુખભાઈ દવે ૦—૪—૦
શ્રી ઉપાસની જીવનકળા વામનરાવ પ્રાણગોવિંદ પટેલ ૨—૮—૦
કોટડીને ભાણ રા. સા. મગનલાલ દલપતરામ ખખ્ખર ૨—૦—૦
વનસ્પતીશાસ્ત્રી જયકૃષ્ણભાઇ બાપાલાલ ગરબડદાસ શાહ ૧—૮—૦
પંડિત જવાહરલાલ ગોકુલદાસ કુબેરદાસ મહેતા ૦—૫—૦
જૈનોનાં પ્રભાવિક પુરૂષો જૈન સસ્તી વાચનમાળા પાલીતાણા ૧—૮—૦
તારણહાર રમણલાલ દેવશંકર ભટ્ટ ૧—૪—૦
ત્યાગની પ્રતિમા નટવરલાલ માણેકલાલ દવે ૦—૫—૦
ત્રિકમ ચરિત્ર પોપટલાલ ધારશી ઠક્કર ૧—૪—૦
દયારામભાઈનું આન્તરજીવન
અથવા દિવ્ય અક્ષરદેહ
મુલચંદ્ર તુલસીદાસ તેલીવાળા અને
પ્રો. જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ
૨—૦—૦
નરવીર લાલાજી (આ. ૨જી) કકલભાઈ કોઠારી અને
ઝવેરચંદ મેઘાણી
૦—૪—૦
શ્રી પ્રભાવક ચરિત્ર શ્રી જૈન આત્માનંદ સભા– ભાવનગર ૨—૮—૦
ભગતસિંહ કોણ? કપિલપ્રસાદ મહાસુખભાઈ દવે ૦—૪—૦
ભગવાન મહાવીરના દશ ઉપાસકો બેચરદાસ દોશી ૦—૮—૦
ભાઇલાલ વ્યાસનાં સંસ્મરણો દયાશંકર ભાઇશંકર શુક્લ ૧—૮—૦
મુહમ્મદઅલી એફ. એમ. સૈયદ ૦—૬—૦
પંડિત મોતીલાલ નેહરૂ છોટુભાઇ નારણજી જોશી ૦—૫—૦
યોગિની મૈયા (મૅડમ બ્લૅવૅટસ્કી) ‘શિષ્ય’ ૦—૬—૦
સર રમણભાઇ પ્રાણલાલ કીરપારામ દેસાઇ ...
વીરાંગનાઓની વીરહાક નવયુગ પુસ્તક ભંડાર, અમદાવાદ ૦—૨—૬
શહીદોની સૃષ્ટિ એસ. એસ. મહેતા ૨—૦—૦
સ્વરાજ સેવકો દશરથલાલ જગન્નાથ રાવળ ૦—૪—૦

કવિતા

અખાકૃત કાવ્યો, ભા. ૧ દી. બા. નર્મદાશંકર દેવશંકર મહેતા ૧—૦—૦
અજન્તાનો યાત્રી ધીરજલાલ ટોકરશી શાહ ૦—૮—૦
અમૃત ચિંતામણિ અમથાલાલ મયારામ પંડ્યા અને
મણિલાલ મયારામ પંડ્યા
...
અવધૂતી આનંદ અમૃતલાલ નાથાભાઈ મોદી ૧—૦—૦
આત્મચિંતન ૦—૧—૬
ઉષઃપ્રાર્થના ૦—૧—૬
કલાપીનો કેકારવ ‘સાગર’
કચ્છી કાવ્યકુંજ મૂળજી લક્ષ્મીદાસ સંપટ ૦—૮—૦
કબીર માધવ ભક્ત ૦—૩—૬
કાવ્ય કલોલ સાંકળેશ્વર હરગોવિંદ દ્વિવેદી ૨—૮—૦
કોઈનો લાડકવાયો અને બીજાં ગીતો ઝવેરચંદ મેઘાણી ૦—૬—૦
ગુણુસુન્દરીના રાસ સૌ. જયમનગૌરી વ્યોમેશચંદ્ર
અને પાઠકજી
સૌ.ચન્દ્રિકા મેહનલાલ દવે
૦—૪—૦
ગંગા લહરી (સમશ્લોકી) કાશીરામ ભાઇશંકર ઓઝા ૦—૬—૦
ગ્રંથચિંતામણિ, ભા. ૧ છગનલાલ બેચરદાસ ૧—૮—૦
ચિદાનંદકૃત સવૈયા જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
...
જળમંદિર પાવાપુરી ધીરજલાલ ટોકરશી શાહ ૦—૨—૦
દર્શનિકા અરદેશર ફરામજી ખબરદાર ૩—૦—૦
દામ્પત્ય સ્તોત્રો ન્હાનાલાલ દલપતરામ કવિ ૧—૮—૦
ધર્મધતિંગ કાવ્યમાલા બ્રહ્મર્ષિ હરેરામ સુજ્ઞરામ પંડિત ...
નવરાસિકા ઇન્દુકુમાર શંકરલાલ શહેરાવાળા ૦—૪—૬
નીતિશતક મહંત મનસુખનાથજી સુંદરનાથજી ...
પ્રાચીન કાવ્યસુધા, ભા. ૩ જો છગનલાલ વિદ્યારામ રાવળ ૦–૧૨—૦
,, ,, ભા. ૪ થો ,, ,, ,, ૧—૦—૦
,, ,, ભા. ૪ થો ,, ,, ,, ૦—૮—૦
પુષ્પબાણ વિલાસ ‘પુંડરીક’ ...
પ્રેમભક્તિ ભજનાવલિ ન્હાનાલાલ દલપતરામ કવિ ૧—૮—૦
પોઢામણાં ચન્દ્રકાન્ત મંગળજી ઓઝા ૦—૨—૦
ફૂલવાડી વાસુદેવ રામચંદ્ર શેલત ૦–૧૨—૦
બાલ-રામાયણ ફુલચંદ ઝવેરચંદ શાહ ૦—૨—૦
ભાગવત ધર્મ (આ. ૩જી) માણેકલાલ પુરૂષોત્તમદાસ મુખી ૦—૮—૦
યુગ-ધર્મ-ગીતો નવદુર્ગા ચરખા સંઘ-મુંબાઇ
રણ રસિયાનાં રાસ મૂળજીભાઇ પીતાંબરદાસ શાહ ૦—૬—૦
રાસપુંજ ન્હાનાલાલ દલપતરામ પટેલ ૦—૬—૦
રાસરમણા શાન્તિકુમાર પંડ્યા ૦–૧૧—૦
રાસ માલિકા એચ. ડી. પટેલ ૦—૧—૦
રાસ બત્રીશી સૌ. દીપકબા દેસાઇ ૦—૬—૦
વિશ્વ શાંતિ ઉમાશંકર જેઠાલાલ જોષી ૦—૨—૦
સહકારી કાવ્યો કે. પી. મહેતા ૦—૫—૦
સ્વરાજ્યનાં ગીતો કલ્યાણજી વિઠ્ઠલભાઇ મહેતા ૦–૧૦—૦
સંતસમાજ–ભજનાવળી કે. એમ. દુધવાળા ૧—૮—૦

નવલકથા

અકબર-બીરબલની વિનેાદી
વાર્તાઓ (આ. ૨જી)
પી. આર. સઠા ૨—૪—૦
અઠંગ ઉઠાવગીર અથવા ચાલાક ચોર ચુનીલાલ મગનલાલ ૦–૧૨—૦
અદ્‌ભૂત ડિટેક્ટીવ ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૦—૮—૦
અમરેશરી કટારી છગનલાલ અમથારામ બ્રહ્મભટ્ટ ...
આવું કેમ સૂઝ્યું? (આ. રજી) વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૦—૯—૦
આશાની ઈમારત ચાંપશી વિ. ઉદેશી ૦–૧૨—૦
આહુતિ મકનદાસ મહેતા ૦—૮—૦
ઈર્ષ્યાની આગ ‘પીયૂષ’ ૧—૦—૦
ઇન્દિરા અને બીજી વાર્તાઓ રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીઆ ૨—૦—૦
ઉર્મિલાદેવી હિંમતલાલ ચુનીલાલ શાહ ૧—૮—૦
એક ઘોડાની આત્મકથા મણિલાલ દલપતરામ પટેલ ...
ઓલિયાની આરસી ‘અગ્નિકુમાર’ ૦–૧૨—૦
કચ્છમાં ક્રાન્તિ ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય ૧—૪—૦
કીર્તિશાળી-કોચર ‘સુશીલ’ ૦–૧૨—૦
કુરબાનીની કથાઓ (નવી આવૃત્તિ) ઝવેરચંદ મેઘાણી ૦—૬—૦
કુલીન વિધવા રાવજીભાઈ મણીલાલ પટેલ ૦—૬—૦
ગાંધીયુગની વાર્તાઓ ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૦–૧૨—૦
ચિતાના અંગારા ઝવેરચંદ મેઘાણી ૦—૪—૦
જયન્તની સાહસ કથાઓ એન. આઈ. પટેલ ૨—૮—૦
જય ગુજરાત કિંવા અભિનવ
સિદ્ધરાજ
ધનશંકર હીરાશંકર ત્રિપાઠી ૧—૮—૦
જુવાનોના જંગ-પ્રથમ ખંડ માધવલાલ ત્રિભુવન રાવળ ૧—૦—૦
જ્યોત અને જ્વાળાઃ પ્રથમ દર્શન ચુનીલાલ વર્ધમાન શાહ ૦—૬—૦
ડાક્ટર કે ડાકુ કસનજી મણિભાઇ ૦–૧૨—૦
ઢેડનું કોઈ ધણી નથી ‘મશાલચી’ ૦—૧—૬
તિલોત્તમા અંબાલાલ પુરાણી ૦—૮—૦
તૂટેલાં બંધન (આ. ૨જી) ‘પીયૂષ’ ૦—૮—૦
દ્વિરેફની વાતો (,, ,,) રામનારાયણ વિશ્વનાથ પાઠક ૧—૪–૦
ધુમ્રશિખા રમણિકલાલ જયચંદભાઇ દલાલ ૧—૪—૦
ધુંધવાતો અગ્નિ યાને અંત્યજનો
આર્તનાદ
મગનલાલ શંકરલાલ મોદી ૧—૮—૦
પડછાયા ‘ધૂમકેતુ’ ૦—૮—૦
પરણ્યાનું પાનેતર મગનલાલ જેકીશનદાસ ગજ્જર ૦—૪—૦
પલટાતું કિસ્મત દીનશા નસરવાનજી દસ્તુર ૨—૦—૦
પચાસ વર્ષ પછી રામનારાયણ ના. પાઠક ૧—૦—૦
પરિણીતા (શરદ બાબુકૃત) નગીનદાસ પારેખ ૦—૮—૦
પીકેટીંગનો પ્રભાવ લલ્લુભાઈ ભીમભાઇ દેસાઇ ૦—૬—૦
પુરસ્કાર અને બીજી વાતો દશરથલાલ જગન્નાથ રાવલ ૦—૬—૦
પ્રેમલીલા ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૧—૪—૦
ફુત્કાર ચુનીલાલ વર્ધમાન શાહ ૦—૪—૦
બકુલા ભાભી હિંમતલાલ ચુનીલાલ શાહ ૧—૮—૦
માલિકા અંબુ કે. વી ...
મુંબાઈનું રાત્રિ-રહસ્ય! (આ. ૨જી) ‘ગુપ્તદુત’ ૧—૮—૦
મુંબાઇનાં ભયંકર ભોપાળાં અથવા
મોટાની મોટી પોલ
સાકરલાલ મગનલાલ કાપડિયા ૨—૮—૦
મોગલ દરબારના ભેદભરમો ‘દ્વિજકુમાર’ ૧—૪—૦
મોતની ખીણ ચંદ્રકાન્ત ૦—૮—૦
રજની (બંકીમચંદ્ર કૃત) મોહનલાલ મકનદાસ મહેતા અને
ભગવાનલાલ ગિરિજાશંકર ભટ્ટ
૧—૦—૦
રાતો ગુલાબ, ભા. ૧ બી. એન. કાબરાજી ૬—૦—૦
,, ,, ભા. ૨ ,, ,, ૬—૦—૦
લક્ષ્મીની સાડી અને બીજી વાર્તાઓ જયકૃષ્ણ નાગરદાસ વર્મા ...
લાખ રૂપિયા અથવા લોભનું પરિણામ રતનશા ફરામજી આચાર્ય ૧—૦—૦
લાડઘેલો અંબેલાલ સવરામભાઈ દેસાઈ ૦—૮—૦
વાનરસેનાની વાતો કેશવપ્રસાદ છોટાલાલ દેસાઇ ૦–૧૨—૦
વિનોદવિહાર ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા ૨—૮—૦
વિષવૃક્ષ ઈશ્વરલાલ વિમાવાળા ૧—૮—૦
વીરાંગનાની વાતો તારાચંદ્ર પોપટલાલ અડાલજા ૨—૮—૦
વીસમી સદીની વસંતસેના
પ્રથમ ખંડઃ પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ
નારાયણ વિસનજી ઠક્કર ૩—૮—૦
શીરીનની કહાણી અથવા અંજીર
બાગની કતલ
દાદી એ. તારાપોરવાલા ૫—૦—૦
શીખ સલ્તનત યાને હિંદુત્વરક્ષક ચતુરકાર જી. સરદાર ૦–૧૨—૦
શ્રી શ્રૌતોલ્લાસ શિવપ્રસાદ ભટ્ટ ૦–૧૨—૦
સમાજનો સડો, ભા.૧ (સચિત્ર) અમૃતલાલ રતનજી ત્રિવેદી ૧—૮—૦
,, ,, ભા.૨ ,, ,, ,, ૧—૮—૦
સમાજ સેવિકા વ્રજલાલ જાદવજી ઠક્કર ૨—૦—૦
સતિ સુલક્ષણા ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા ૦—૮—૦
સ્નેહ યજ્ઞ રમણલાલ વસંતલાલ દેસાઇ ૨—૦—૦
સ્નેહ બંધન કાંતિલાલ રણછોડદાસ શાહ ૧—૦—૦
સ્નેહ લક્ષ્મી કેશવ હ. શેઠ ૩—૦—૦
સોરઠી ગીત કથાઓ, ઝુમખું પહેલું ઝવેરચંદ મેઘાણી ૧—૦—૦
સૌરાષ્ટ્રનાં વીરશ્રી યાને સોરઠી ખઙ્‌ગ હીરાલાલ લલ્લુરામ દવે ૨—૦—૦
સંસાર વિપ્લવ કેશવ હ. શેઠ ૧—૮—૦
સંસાર લીલા મટુભાઈ હ. કાંટાવાળા ૩—૦—૦
હાસ્યધારા દયાશંકર ભ. વ્યાસ ૧—૮—૦
હાસ્ય વિહાર ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા ૩—૦—૦
હિંદુ સંસ્કૃતિ એન. પી. સાંગાણી ૨—૦—૦
ક્ષમાશીલ સુંદરી પ્રાગજી દયાળજી જોશી ૧—૪—૦

સામાન્ય જ્ઞાન અને નીતિ

અસ્પૃશ્ય નિર્ણય ગોવિંદભાઈ ખુશાલભાઈ ચાવડા ૦—૦—૬
આર્ય-ધર્મનીતિ અને ચાણાક્ય
નીતિસાર
સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય ૦—૫—૦
જીવનનું રહસ્ય (ટૉલસ્ટોય) યશવંત એમ. દેસાઇ ૦—૮—૦
જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર સુખલાલ સંઘવી અને
બેચરદાસ દોશી
૦—૫—૦
દ્રૌપદીનાં ચીર દેસાઈ વાલજી ગોવિંદજી ૦—૩—૬
દંપતીશાસ્ત્ર, ભા. ૧ (સચિત્ર) ઠક્કર નારાયણ વિસનજી ૨—૦—૦
દંપતી જીવનરહસ્ય (આ. ૨જી) મણીલાલ કેશવજી શાહ ૨—૦—૦
ધન્ય જીવન જાદવરાય હકુમતરાય ઠાકોર ૦—૬—૦
પતિવ્રતા રૂક્મિણી ડાહ્યાભાઈ રામચન્દ્ર મહેતા ૦–૧૦—૦
પતિવ્રતા ને પત્નીવ્રતનાં ધર્મ તથા
પતિવ્રતા ધર્મનું પ્રાબલ્ય અને ભક્તિ
ડાહ્યાભાઈ ઘેલાભાઈ પંડ્યા ૦—૪—૦
પરપોટા કંપનીઓનું પોકળ નંદલાલ મણિલાલ શાહ ...
પ્રભુમય જીવન મણિલાલ નથુભાઈ દોશી ૦—૪—૦
પ્રાણીઓ પ્રત્યેનું ઘાતકીપણું ડાહ્યાભાઈ પી. દેરાસરી ...
ભાગ્યના સ્રષ્ટાઓ રત્નસિંહ દીપસિંહ પરમાર ૧—૮—૦
મનુષ્યની સૃજત-અખંડ આનંદ
અથવા અજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન
ધનજીશાહ એમ. હાથીખાનાવાલા ...
માનવજીવન ઘટના ત્રંબકલાલ શિવશંકર ત્રિવેદી ૦—૪–૦
,, ,, દ્વિતીય ખંડ ,, ,, ૦—૪–૦
મંગળ પ્રભાત ગાંધીજી ૦—૧–૦
યુવાનોને ગુપ્ત સંદેશ રામજી કુબેરદાસ ગણાત્રા ૦—૪–૬
રાજકથા દેસાઈ વાલજી ગોવિન્દજી ૦—૨–૦
રંભાશુક સંવાદરૂપઃ શૃંગાર
જ્ઞાન-નિર્ણય
હરેરામ સુજ્ઞરામ બ્રહ્મર્ષિ ...
લાલ બત્તી ‘પુષ્પ’ ૦—૪–૦
વ્રતવિચાર (આ. રજી) ગાંધીજી ૦—૧–૬
શ્રીમંત થવાનું સર્વોત્તમ સાધન એમ. જી. એચ. એન્ડ કું. ૨–૧૨–૦
શુભસંગ્રહ, ભા. ૭ મો સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય ૧—૮–૦
સત્યાગ્રહ ગીતા વલ્લભદાસ ભગવાનજી ગણાત્રા ૦—૫–૦
સદ્‌બોધ સારતા ગોપાલજી ઓધવજી ઠક્કર ૧—૦–૦
સત્સંગી જીવન, દ્વિતીય પ્રકરણ શતાનંદ મુનિ ૨—૪—૦
સાચું જીવન (ટૉલસ્ટોય કૃત) અમૃતલાલ નાથાલાલ મોદી ૦–૧૦—૦
સિંદૂર પ્રકર માવજી દામજી શાહ ૦—૧—૦
સ્ત્રીજીવન લેડી લક્ષ્મીબાઈ જગમોહનદાસ ૦–૧૦—૦
સ્ત્રીકેળવણી ઇશ્વરલાલ ઘ. મશરૂવાળા ૦—૧—૦
સુખ સામર્થ્ય સમૃદ્ધિ રત્નસિંહ દીપસિંહ પરમાર ૧—૦—૦
સુખી જીવનનાં સાધન ,, ,, ૦–૧૪—૦
સુબોધસંગ્રહ, ભા. ૨ જો મયારામ વિઠ્ઠલદાસ ઠક્કર ...
સૌભાગ્ય રાત્રી અથવા વહુરાણીને ઠક્કુર નારાયણ વિસનજી અને ૨—૦—૦
શિખાણ ભીમાશંકર શર્મા
સંસારગીતા યાને મોક્ષમાર્ગ અંબાલાલ ફૂલાભાઇ પટેલ ૦—૨—૬

ભૂગોળ, સ્થળવર્ણન-પ્રવાસ.’

આપણું મુંબાઇ ખરદેશજી સોરાબજી ૦—૯—૦
ઇરાન-ઈરાક મુસાફરીની ગાઇડ કેખુશરૂ અરદેશર ફીટર ...
ઇલુરાનાં ગુફામંદિરો ધીરજલાલ ટોકરશી શાહ ૦—૮—૦
કુદરત અને કળાધામમાં વીસ દિવસ ધીરજલાલ ટોકરશી શાહ ૧—૮—૦
ગુજરાતની ભૂગોળ ન્હાનાલાલ દલપતરામ કવિ ૦—૮—૦
બ્રહ્મદેશનો પ્રવાસ આચાર્ય કાલેલકર ૦—૨—૦
ભૂ-સ્વર્ગ યાને કાશ્મિરનું વર્ણન
(સચિત્ર)
જોશી સોમેશ્વર દ્વારકાદાસ
કપડવંજવાળા
૫—૦—૦

આરોગ્ય, વૈદક વગેરે

આપણો ખોરાક છોટાલાલ લ. માંકડ ૦—૫—૦
આર્યભિષક (આ. ૭મી) સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ૩—૦—૦
આરોગ્ય શિક્ષણ (આ. ૯ મી) હરરાય અમુલખરાય ૦—૮—૦
આરોગ્ય દર્શન (આ. ૮મી) રતિલાલ ચુનીલાલ દિવાન ૦—૬—૦
આરોગ્યની કુંચી (આ. ૨જી) સી. જી. ગાંધી ૧—૮—૦
આરેાગ્યના પ્રદેશ રેવાશંકર ઓઘડભાઇ સોમપુરા ૦—૮—૦
દીર્ઘાયુ કેમ થવાય? પ્રભાકર ત્રિકમજી કોઠારી ૨—૦—૦
બાળજન્મ અગાઉ માતાની અને મીસ જરબાનું એદલજી મીસ્ત્રી ૦–૧૦—૦
પાંચ વરસ સુધીનાં બાળકની
માવજત (આ. ૩જી)
બાળવૈદું (સ્ત્રી ઉપયોગી) ઘેલાભાઈ પુરૂષોત્તમ વ્યાસ ૦—૪—૦
બાળહિત પત્રિકા જૈન સેનિટરી એસોસિએશન
મુંબાઈ
...
રસોદ્ધાર તંત્ર (આ. ૧૮ મી) શ્રી રસશાળા ઔષધાશ્રમ
ગોંડલ
૩—૦—૦
વહુને શિખામણ (આ. ૪ થી) રવિશંકર ગણેશજી અંજારિયા ૧—૦—૦
સંતતિ નિયમન ડૉ. અમૃતલાલ હ. પટેલ ૧—૮—૦
હાઇડ્રોથીરેપી યાને પાણીથી
દરદીની સારવાર કરવાની વિદ્યા
(આ. ૨ જી)
બી. પી. માદન ૧–૧૨—૦

કેળવણી

કોઈએ નહોતું કીધું હરભાઇ ત્રિવેદી ૦—૮—૦
ગુજરાતી લેખનકળા પુ. ૧ લું હરિલાલ રંગીલદાસ માંકડ ૧—૨—૦
દિવાસ્વપ્ન ગિજુભાઈ બધેકા ૦–૧૦—૦
બાલદર્શન પ્રેમયોગી ૦—૮—૦
બાલશિક્ષણ ગિજુભાઈ ૦–૧૦—૦
ભાષાશિક્ષણ (પ્રાથમિક શાળામાં) ગિજુભાઈ ૦–૧૦—૦

શાળો૫યોગી

ક્રમિક પાઠ્ય પુસ્તક ૧ લું પ્રાણલાલ કીરપારામ દેસાઈ અને
જનુભાઈ અચરતલાલ સૈયદ
૦–૧૨–૦
,, ,, ૨ જું ,, ,, ૦–૧૩ –૦
ગદ્ય પ્રવેશ ભા. ૧ હિમ્મતલાલ ગણેશજી અંજારિયા ૧—૦–૦
,, ,, ભા. ૨ ,, ,, ૧—૪–૦
ગદ્ય સમુચ્ચય, ભા. ૧ શંકરપ્રસાદ છગનલાલ રાવળ ૧—૮–૦
ગદ્ય કુસુમ મોહનલાલ પાર્વતીશંકર દવે
તથા વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી
૧—૮–૦
ગુજરાતના ઇતિહાસની મિજલસો જેઠાલાલ છ. ચૌધરી ૦—૪–૦
ગૃહ દીપિકા, પૃ. ૧ લું વિદ્યાબ્હેન રમણભાઇ નીલકંઠ
તથા સૌ. પ્રેમલીલા મહેતા
૦—૫–૦
,, ,, પુ. ૨ જો ,, ,, ૦–૧૨–૦
પદ્યસંગ્રહ ચન્દ્રવદન ચુનીલાલ શાહ ૦-૧૨—૦
વ્યાકરણસાર ઉર્ફે વિરંચિ વ્યાકરણ વિરંચિપ્રસાદ કેશવલાલ કવિ ૦—૪–૬
સ્વદેશના ઇતિહાસની મિજલસો જેઠાલાલ છ. ચૌધરી ૦–૧૦–૦
સાહિત્ય પંચામૃત શિવશંકર ગોવર્ધનરામ જોશી ૦–૧૦–૦
સાહિત્ય મુકુર ભા. ૧ લો ચન્દ્રવદન ચુનીલાલ શાહ ૦—૯–૦

વિજ્ઞાન

ખેતીવાડી
ખેતીવાડીની પાઠમાળા ભા. ૧ લો
(કૃષિવિદ્યા)
દુલેરાય છોટાલાલ અંજારિયા
અને બહેચરભાઈ બાપુભાઇ પટેલ
૧—૦–૦
હુન્નરકળા
ઇલેક્ટ્રીક લાઈટ અને પાવર
(આ. ૩ જી)
એફ. ઈ. ભરૂચા ૬—૦–૦
કાગળની કરામત દલપતરામ કેશવલાલ દવે ૧—૪–૦
બૃહદ્‌ શિલ્પશાસ્ત્ર, ભા. ૧ જગન્નાથ અંબારામ ૨—૮–૦
મોતીનાં તોરણ ભા. ૧ (આ. ૨જી) કરસનજી જીવરાજ અને
ચતુર્ભુજ કાનજી આશરા
૧—૦–૦
મોતીનાં તોરણ ભા. ૨ કરસનજી જીવરાજ અને
ચતુર્ભુજ કાનજી આશરા
૧—૦–૦
રંગવાની કળા મહાવજીભાઈ સાજનભાઈ નારીગરા ૦–૧૨–૦
સુલભ વાસ્તુશાસ્ત્ર યાને ઘર કેવી
રીતે બાંધ્યું
હરિપ્રસાદ કીરપારામ ઠાકોર ૩—૦—૦
સંગીત
દેશી સંગીતની પદ્ધતિ મીસીસ ખોરશેદ ટી. ૧—૦—૦
ભારતીય સંગીત કલા મહારાણીશંકર અંબાશંકર શર્મા ૩—૦—૦
સેલ્ફ હારમોનિયમ ટીચર,
ભા. ૧ થી ૫
વિષ્ણુ શામરાવ અત્રે ૦—૮—૦
સંગીતોપયોગી. આલાપદર્શિકા,
ભા. ૧ લો
પરમાનંદદાસ પીતાંબરદાસ ૨—૮—૦
માનસશાસ્ત્ર
માનસશાસ્ત્ર હરસિદ્ધભાઇ વજુભાઈ દીવેટિયા ૧—૪—૦
નીતિશાસ્ત્ર
નીતિશાસ્ત્ર વિચાર પ્રો. વિનાયક સદાશિવ ગોગટે ૧—૮—૦
સાયન્સ
બાલવિજ્ઞાન, ભા. ૨ જો સૌ. વિમળા સેતલવાડ ૧—૮—૦
ભૂસ્તરવિજ્ઞાન-પૂર્વાર્ધ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ૧—૦—૦
વિજ્ઞાન પ્રવેશિકા ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર ૦–૧૦—૦
જ્યોતિષ
શ્રી રેખાદર્શન-હસ્તસંજીવન
ભા. ૧, ૨, ૩
શ્રી દેવવિજયજી ૧—૪—૭
અર્થશાસ્ત્ર
ખાદીનું વ્યાપક અર્થશાસ્ત્ર નગીનદાસ નારણદાસ પારેખ ૦–૧૨—૦
(રિ. બ. ગ્રેગકૃત) અને જેઠાલાલ જીવણલાલ ગાંધી
ગ્રામ્ય અર્થશાસ્ત્ર ચુનીલાલ માણેકલાલ ગાંધી ૦—૪—૦
ગ્રામ્ય સંગઠન ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ ૦—૬—૦
રાજ્ય આવક વરો અને આપણી
દરિદ્રતા
જે. સી. કુમારાપ્પા ૦—૫—૦
હિંદ-ગ્રામ્ય-પુનર્ઘટના કાશીરામ પ્રાગજી ઉપાધ્યાય ...

સાહિત્ય-નિબંધ

સાહિત્યઃ
આપણી કવિતા સમૃદ્ધિ પ્રો. બલવન્તરાય ક. ઠાકોર ૧—૦—૦
કવિ ખબરદાર કનકોત્સવ કવિ શ્રી ખબરદાર કનકોત્સવ ૦—૮—૦
અભિનંદન ગ્રંથ સમિતિ-મુંબાઈ
કલાપીની પત્રધારા શ્રી જોરાવરસિંહજી સૂરસિંહજી ગોહિલ ૩—૦—૦
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૨ જું હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ ૧—૦—૦
જૈન અને ગુર્જર કવિઓ, ભા. રજો મોહનલાલ દલીચંદ દેસાઈ ૩—૦—૦
નરસિંહ મહેતો અને મીઠો કવિ જ્યોતિર્મલ જગજીવન
નરભેરામ બધેકા
૦—૦—૦
પારસી નાટક તખતાની તવારીખ ડૉ. ધનજીભાઈ એન. પટેલ ૧—૮—૦
સંવાદિકા પોપટલાલ પુંજાભાઈ શાહ ૧—૦—૦
નિબંધઃ
શ્રી અરવિંદ ઘોષના પત્રો કિસનસિંહ ચાવડા ૦—૨—૦
આકાશનાં પુષ્પો ગગનવિહારી લ. મહેતા ૧—૮—૦
આફ્રિકાના પત્રો નરસિંહભાઈ ઈશ્વરલાલ પટેલ ૦—૬—૦
ક્રાન્તિને માર્ગે જીવણલાલ કે. ચાંપાનેરીઆ ૦—૩—૦
ગુફાનું કમળ પ્રભાકર વિહારીલાલ ૦—૫—૦
જગતની ધર્મશાળામાં જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા ૦–૧૦—૦
પુજારીને પગલે ,, ,, ૦—૪—૦
ભસ્મ-કંકણ દેશળજી પરમાર ૦–૧૨—૦
રશિયાના ૫ત્રો મહાશંકર ઇન્દ્રજી દવે ૧—૦—૦
સ્વરાજ્ય અને સંસ્કૃતિ પ્રો. જયેન્દ્રરાય ભગવાનલાલ
દૂરકાળ
૨—૦—૦
સ્વપ્રસિદ્ધિની શોધમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી ૦—૦—૦
સ્ત્રી અને પુરુષ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧—૦—૦
સ્વૈર વિહાર રામનારાયણ વિશ્વનાથ પાઠક ૧—૮—૦

ધર્મ અને તત્ત્વજ્ઞાન

અહુનવર માનશંકર પીતાંબરદાસ મહેતા ૦—૮—૦
આયુર્વેદનાં દાર્શનિક તથા સદ્‌વૃત્ત
સંબંધી પ્રકરણોનો અભ્યાસ
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૦—૪—૦
શ્રી આચારાંગ-દ્યુતાદ્યયન, શ્રીમદ્‌ રામવિજયજી ૨—૦—૦
પ્રથમ ભાગ
ઉપનિષત્‌ પંચક ન્હાનાલાલ દલપતરામ કવિ ૧—૮—૦
ઉપવીત-વિવાહ સંસ્કાર રહસ્ય એસ. જે. ઠક્કર ૦—૬—૦
ઉપદેશ સહસ્ત્રી (ગદ્ય પ્રબંધ)
પ્રથમ ભાગ
એમ. આર. ઘોડા ૧—૦—૦
કર્મ અને આત્માનો યોગ
(આ. ૨જી)
૦—૩—૦
ગાયત્રી વાર્ત્તિક નારદલાલ પોપટભાઇ વૈષ્ણવ ૧—૦—૦
ગીતા સાર કૃષ્ણરાવ અનંતરાવ ૦—૧—૦
જૈન ધર્મ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ...
જૈન તત્ત્વ પ્રવેશક જ્ઞાનમાળા મુનિશ્રી કર્પૂરવિજયજી ...
તત્ત્વ ચિંતામણિ ગ્રંથ મુનિશ્રી મણિલાલજી ૦—૬—૦
ધ્યાન યોગ વી. એસ. દેવલાલીકર ૦–૧૨—૦
નિત્ય પાઠ કરવાનાં ચાર અષ્ટકો-
તથા શ્રી વલ્લભાખ્યાનો
શાહ વિઠ્ઠલદાસ મોતીચંદ ...
પચાસ ધર્મ સંવાદ ધર્માનંદ કોસંબી ૧—૦—૦
પારસ ગીતા જહાંગીરજી બરજોરજી સરવૈયર ૩—૦—૦
શ્રી પંચદશી શ્રીમન્નથુરામ શર્મા ૩—૪—૦
શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા શ્રી કૃષ્ણમોહનજી શર્મા ૫—૦—૦
ભગવાન મહાવીરની ધર્મકથાઓ અધ્યાપક બેચરદાસ દોશી ૧—૦—૦
ભાગવત રહસ્ય ડૉ. વરજીવનદાસ દામોદરદાસ ૨—૮—૦
શ્રી લિંબજા શક્તિ માહાત્મ્ય ભાઇજીભાઈ ભીખાભાઈ ૦—૫—૦
શક્રાદય : સ્તોત્ર નાગરિક પ્રકાશન મંદિર-કરાંચી ૦—૨—૦
શિક્ષાપત્રી ન્હાનાલાલ દલપતરામ કવિ ૦–૧૨—૦
શ્રી સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ સ્વામિ રેવાનંદ ગિરિ ૧—૪—૦
શ્રી સદુપદેશ દિવાકર-પંચીકરણ શ્રી મન્નથુરામ શર્મા ૦–૧૩—૦
સાધના અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી ૧—૪—૦
શ્રી સામાયિક સૂત્ર હરિલાલ જીવરાજભાઇ ભાયાણી ૦—૩—૦
સુત્ત નિપાત ધર્માનંદ કોસંબી ૧—૦—૦
શ્રી સુબોધસિંધુ લજ્જાશંકર હરિભાઈ જોશી ૩—૦—૦

નાટક

અભિજ્ઞાન શકુન્તલા પ્રો. બલવંતરાય ક. ઠાકોર ૧—૦—૦
અ. સૌ. કુમારી યશવંત પંડ્યા ૧—૦—૦
ખેડુતને શિકારી જુગતરામ ચીમનલાલ દવે ૦—૩—૦
ગ્રેજ્યુએટ સુંદરશ્યામ ૦—૪—૦
ઘોડા ચાર ગાંડીવ સાહિત્ય મંદિર ૦—૬—૦
ન્યાય પુરૂષોત્તમ ત્રીકમદાસ ૦–૧૨—૦
પતિત પાવન અથવા તુરંગને આંગણે ભાર્ગવરાય વિઠ્ઠલ વરેરકર ૦—૮—૦
પ્રતિમા નાટક (આ. રજી) મણિલાલ છબારામ ભટ્ટ ૦–૧૨—૦
પાખંડ ધર્મખંડ નાટક એચ. એસ. પંડિત ૦—૪—૦
બલિદાન ઝવેરચંદ મેઘાણી ...
બ્રહ્મચર્યાશ્રમ કનૈયાલાલ માણેકલાલ મુનશી ૦—૮—૦
વડલો કૃષ્ણલાલ શ્રીધરાણી ...
વિસર્જન (રવીન્દ્રનાથ ટાગોર કૃત) નગીનદાસ પારેખ ૦—૬—૦
સામાજિક નાટકો કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧-૧૨—૦
સીતાહરણ મણિલાલ છબારામ ભટ્ટ ૦–૧૨—૦
સંઘમિત્રા ન્હાનાલાલ દલપતરામ કવિ ૧—૮—૦
હાથીના દાંત પુરૂષોત્તમ ત્રીકમદાસ ૧—૦—૦

કોષ–જ્ઞાનકોષ વગેરે રેફરન્સ પુસ્તકો

આધાર કોષ કંચનલાલ વીરપાલ શાહ ૫—૦—૦
ગુજરાતી જ્ઞાનકોષ–દ્વિતીયખંડ- ડૉ. કેતકર ૧૧–૮—૦
પારિભાષિક કોષ-ઉત્તરાર્ધ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧—૦—૦
પૌરાણિક કથાકોષ-ખંડ ૫ મો ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ૧—૦—૦
વાર્તાઓનાં પુસ્તકોનો પરિચય,
ભા. રજો
વડોદરા રાજ્ય પુસ્તકાલય
પરિષદ મંડળ
૦–૧૨—૦
સાર્થ ગુજરાતી જોડણી કોષ
ગુજરાત વિદ્યાપીઠ ૪—૦—૦

બાલ સાહિત્ય

આપણા દેશના મહાન પુરૂષોની
ઐતિહાસિક વાતો
દિવાળીબાઈ રાઠોડ ૦—૪—૦
આવાં વાંદરાં ન જાઇએ ગિજુભાઈ ૦—૨—૬
આંબો રોપ્યો ગિજુભાઈ ૦—૧—૬
એકવીસ નવી વાતો સાકરબ્હેન પ્રેમચંદ શાહ ૦—૩—૦
કળાવતી ધીરજલાલ ટોકરશી શાહ ૦—૧—૦
કાગળપત્રો રમણલાલ નાનાલાલ ૦—૩—૦
કુમારધર્મ માવજી દામજી શાહ ૦—૩—૦
કુમાર વીરસેન, ભા. ૨ જો ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ ૦—૬—૦
કેટલીક જુની વાર્તાઓ મેસી સેમ્યુઅલ સોલંકી ૦—૫—૦
ખરેખરી વાતો નટવરલાલ વીમાવાળા ૦—૩—૦
ગામડામાં ગયો હતો ગિજુભાઈ ૦—૧—૬
ગુજરાતનો ઇતિહાસ ચીમનલાલ ચતુર્ભુજ આચાર્ય ૦—૨—૦
ગેટવે ઓફ ઇન્ડિયા ઇતિહાસ મી. સી. એન. વકીલ ૦—૭—૦
,, ,, માળા, ૨ (સચિત્ર)
,, ,, ૩ ,, ,, ૦—૭—૦
ગોળીબારની મુસાફરી, ભા. ૧ સૌ. હંસા મહેતા ૦—૭—૦
ગોરા કે ગોઝારા? ઇશ્વરલાલ વીમાવાળા ૦—૨—૦
ઘોડાચોર નટવરલાલ વીમાવાળા ૦—૬—૦
છુટાં ફૂલ હીરાલાલ લલ્લુરામ દવે ૦—૩—૦
ટ્‌હૌકા દેશળજી પરમાર ૦—૪—૦
ટૂચકાઓ ગિજુભાઈ ૦—૧—૬
દેશદેશની અદ્‌ભૂત વાતો ભા. ૧ રમણલાલ નાનાલાલ શાહ ૦–૧૦—૦
નગુણો રાજા રમણલાલ નાનાલાલ શાહ ૦—૧—૦
પતંગિયાં જમુ દાણી ૦–૧૦—૦
પરિમલ ઈન્દુપ્રસાદ ભટ્ટ અને
મણિલાલ ઠાકર
૦—૫—૦
પુરાણની બાળબોધક વાર્તાઓ શ્રીમતી હરિસુખગૌરી
વામનરાવ મહેતા
૦–૧૨—૦
પુસ્તકાલય નટવરલાલ વીમાવાળા ૦—૨—૦
બટુક વાર્તાઓ મેરી સેમ્યુઅલ સોલંકી ૦—૨—૦
બટુક વીર ગુણવંતરાય ભટ ...
બાપુની કૂચ ઇન્દુપ્રસાદ ભટ્ટ અને
મણિલાલ ઠાકર
૦—૫—૦
બાપુજીના પત્રો ચન્દ્રશંકર મણિશંકર ભટ ૦—૧—૬
બાઇબલ કથાઓ સુબંધુ આત્માનંદ
બાલ રામાયણ ફુલચંદ ઝવેરદાસ શાહ
બાળકાવ્યો ન્હાનાલાલ દલપતરામ કવિ
બાળભક્ત પ્રહ્‌લાદજી સૌ. બ્હેન લીલાવતી
બે બાળ-નાટકો ગિજુભાઈ
બોધક સંવાદો અને શ્રીકૃષ્ણુ ચરિત્ર શ્રી હરિસુખગૌરી વામનરાવ મહેતા
બોરસદની વીરાંગનાઓ ગિજુભાઈ
ભીષ્મ અને યુધિષ્ઠિર (આ. ૩જી) નટવરલાલ વીમાવાળા
ભેંસનાં સીંગડાંમાં ગિજુભાઈ
મહાભારતના પાત્રો
,, મણકો ૧ લો, સૂતપુત્ર કર્ણ નાનાભાઈ
,, ,, ૨ જો, પાંચાલી નાનાભાઈ
,, ,, ૩ જો, દુર્યોધન નાનાભાઈ
,, ,, ૪ થો, ભીમસેન નાનાભાઈ
,, ,, ૫ મો, અર્જુન નાનાભાઈ
,, ,, ૬ ઠ્ઠો, યુધષ્ઠિર નાનાભાઈ
,, ,, ૭ મો, કુંતી-ગાંધારી નાનાભાઈ
,, ,, ૮ મો, દ્રોણઅશ્વત્થામા નાનાભાઈ
મીની માશી રમણલાલ નાનાલાલ શાહ
મોસાળની મોજ ઇશ્વરલાલ વીમાવાળા
રમેશની મુસાફરી ચંન્દ્રશંકર મણિશંકર ભટ્ટ
રમકડાંની દુકાન (આ. ૨ જી) ઇશ્વરલાલ વીમાવાળા
રણચંડી વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર
રતનીઓ (આ. ૨ જી) નાગરદાસ ઇ. પટેલ
રાતસુંદરી ધીરજલાલ ટોકરશી શાહ
રશીદની પેટી અને બીજી વાતો નટવરલાલ વીમાવાળા
ઋષિદત્તા ધીરજલાલ ટોકરશી શાહ
લાલ અને હીરા ગિજુભાઈ
વનરાજ કેશવલાલ લલ્લુભાઈ શાહ
(વીર) વનરાજ તારાચંદ્ર પોપટલાલ અડાલજ
વાઘોનું વન (આ. ૩ જી) ચીમનલાલ પ્રાણલાલ ભટ્ટ
વાનરસૈનિક રમેશ ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ
વાનરસેનાનાં ગીતો, ભા. ૧ ,, ,,
વિલાયતી વાતો ગિજુભાઈ
વીર કથાઓ, ભાગ ૨ જો ચન્દ્રશંકર મણિશંકર ભટ્ટ
સરોવરની સુંદરી (આ. ૨ જી) રમણલાલ નાનાલાલ શાહ
સારી સારી વાતો રમણલાલ નાનાલાલ શાહ
સતિ સુભદ્રા ધીરજલાલ ટોકરશી શાહ
સુબોધક નીતિકથા ખરશેદજી બમનજી ફરામરોજ
હંસરાણી રમણલાલ નાનાલાલ શાહ