ચૂંદડી ભાગ 1/79.વળી વળી દાદા પૂછે વાત (કન્યા વળાવતાં)
79
એવા પોકાર કરતી કન્યાને ઉપાડી વેલડી વેગે ચડી અને કન્યાના પિતાએ ઘેર જઈ જોયું તો માંડવો નિસ્તેજ લાગ્યો :
વળી વળી દાદા પૂછે વાત
આજ માંડવ કેમ અણોહરો રે
દીવડો તો હતો બેનીબાને હાથ
મેલીને ચાલ્યાં સાસરે રે