તારાપણાના શહેરમાં/ગઝલ કોલાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search




ગઝલ કોલાજ
પૃ. 75-112 : 1966-73
પૃ. 113–120 : 1995-98


હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ