તારાપણાના શહેરમાં/ગઝલની સ્વરૂપલીલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search




ગઝલની સ્વરૂપલીલા
1970-86



નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં
તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં