તારાપણાના શહેરમાં/મત્લા ગઝલો




મત્લા-ગઝલો
1968-86


વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું
માત્ર તારી આંખમાં એકત્ર છું