દેવરામ ઝીણાભાઈ અધ્યારુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અધ્યારુ દેવરામ ઝીણાભાઈ: મહાપ્રભુજીની સેવાપૂજાનું વર્ણન આપતાં સ્તુતિવિષયક કાવ્યોનો સંગ્રહ ‘લાડિલેશજીનું રસમય ધોળ' (૧૯૩૧)ના કર્તા.