નરીમાન મહેરવાનજી કરકરિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કરકરિયા નરીમાન મહેરવાનજી: વિશિષ્ટ ધ્યેયપૂર્વક કરેલા પ્રવાસોનું હાસ્યવ્યંગપૂર્ણ વર્ણન કરતી પ્રવાસકથાઓ ‘રંગભૂમિ પર રખડ’ અને ‘ઈરાનભૂમિ પર રખડ’ના કર્તા.