નવીનચંદ્ર અમીન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અમીન નવીનચંદ્રઃ ઘટનાપ્રાચુર્ય અને શિથિલ રચનાબંધને લઈને સ્થૂળ મનોરંજનની કક્ષામાં આવતી પારંપરિક સામાજિક નવલકથાઓ ‘પ્રીત ન જાણે દેશ-વિદેશ' (૧૯૬૯) અને ‘પ્રેમનો પરાજય' (૧૯૭૧)ના કર્તા.