કેટલો બધો— નજરનેય ધવલ ઉજ્જ્વલ કરી દે એટલો બધો પથરાયેલો સ્નો ચારેકોર! ને છતાંય એનો કેવો નીરવ રણકાર— જાણે કવિના ચિત્તમાં શબ્દનો અણસાર...