સુરેશ જોષી
વસન્તના પ્રભાતે ઝોકું આવી ગયું, સવાર પડી ગઈ તેનો તો ખ્યાલ જ ન રહ્યો. ચારે બાજુ ખુશખુશાલ પંખીઓનો કિલકિલાટ કાને પડતો હતો. મને થયું રાતે ઝંઝાવાત થયો હશે, કોણ જાણે કેટલાં ય સુંદર ફૂલ ખરી પડ્યાં છે!