પુતળીબાઈ જહાંગીર કાબરાજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાબરાજી પુતળીબાઈ જહાંગીર : નવલકથાકાર, ચરિત્રકાર, અનુવાદક. પાત્રનિરૂપણ તથા કથાસંકલનાની દૃષ્ટિએ એમની નવલકથાઓ ‘પૈસા કે પ્યાર અથવા લગ્ન કે વખાણ’ (૧૯૧૯) અને ‘મીનોચહેર મીશનરી’ (૧૯૨૮) નોંધપાત્ર છે. ‘વિજયી વિક્ટોરિયા’ ચરિત્રાત્મક પુસ્તક છે, તે ‘શૃંગારસ્મારક’ અંગ્રેજી ઉપરથી અનૂદિત કરેલી વાર્તાઓનો સંગ્રહ છે.