પ્રતાપરાય ઇચ્છાશંકર ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય પ્રતાપરાય ઇચ્છાશંકર (૨૧-૯-૧૯૨૧): વાર્તાસંગ્રહ ‘સુવર્ણફૂલ’ (૧૯૫૬), નવલકથા ‘અંતર્ધ્યાન' (૧૯૫૭) તેમ જ અન્ય કૃતિ ‘સાક્ષાત્કાર’ (૧૯૫૨)ના કર્તા.