પ્રવાલદ્વીપ/કાફેમાં
Jump to navigation
Jump to search
કાફેમાં
કાફેમહીં મંદ પ્રવેશતી, યથા
સમુદ્રનાં રુદ્ર તૂફાન સૌ સહી
કો ભગ્ન નૌકા તટ નાંગરી રહી;
કૉફી નહીં, ત્યાં કપમાં હતી વ્યથા.