ફિરોઝ રુસ્તમજી કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડિયા ફિરોઝ રુસ્તમજી : વિવિધ રાગોમાં લખાયેલાં નીતિબોધ અને ભક્તિગીતોનો સંગ્રહ ‘ફિરોઝ ગાયનસંગ્રહ’(૧૯૨૩)ના કર્તા.