ભોળાનાથ રાજારામ કડાક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કડાક ભોળાનાથ રાજારામ: પદ્યકૃતિઓ ‘શાન્તિકારક સારસંગ્રહ’ (૧૯૦૮) તેમ જ પંચમ જ્યૉર્જની સ્તુતિ અર્થે રચાયેલી કૃતિ ‘ભર્તભાષ્ય' (૧૯૧૪)ના કર્તા.