મણિલાલ હ. પટેલનાં કાવ્યો/મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો

શું હોય છે પિતાજી...?

મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો

૧. ‘પદ્મા વિનાના દેશમાં’, ૧૯૮૩. નક્ષત્ર ટ્રસ્ટ ગુ. સા. પરિષદ.

૨. ‘સાતમી ઋતુ’, ૧૯૮૮. ચંદ્રમૌલિ પ્રકાશન.

૩. ‘ડુંગર કોરી ઘર કર્યાં’, ૧૯૯૬. પાર્થ પ્રકાશન

૪. ‘પતઝડ’ (ચયન કરેલી રચનાઓનો હિન્દી અનુવાદ) અનુ. ડૉ. માયા પ્રકાશ પાંડેય, ૧૯૯૯. દર્પણ પ્રકાશન.

૫. ‘વિચ્છેદ’ ૨૦૦૬. પાર્થ પ્રકાશન

૬. ‘સીમાડે ઊગેલું ઝાડવું’, ૨૦૧૧. લજ્જા પબ્લિકેશન

૭. ‘માટી અને મેઘ’, ૨૦૧૮. પાર્શ્વ પબ્લિકેશન

૮. ‘ચૂંટેલી કવિતા’