મીનુ બી. કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડિયા મીનુ બી. : તબીબી વ્યવસાયના સંદર્ભે ડૉક્ટરના માનસનો પરિચય આપતું, મોલિયેરની કૃતિ પર આધારિત, વ્યંગાત્મક રમૂજી નાટક ‘અને મંચેરશા ડૉક્ટર થયા!'ના કર્તા.