મોહનદાસ ધર્મદાસ કાપડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડી મોહનદાસ ધર્મદાસ (૫-૧-૧૯૧૫) : જન્મ મનફરા(કચ્છ)માં. ૧૯૩૮માં મૅટ્રિક. પ્રાથમિક શિક્ષક. કચ્છી ભાષાના પ્રભુત્વવાળી કૃતિ ‘મેકણદાદા’ એમના નામે છે.