યોગેશ જોષીની કવિતા/કેસૂડાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કેસૂડાં

ખરી ગયાં
ભલે બધાંય પાન...

ડાળ ડાળ પર
જુઓ –
વસંતનાં
કેસરિયાં
ચુમ્બન..