રતનશાહ ફરામજી અચારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અચારિયા રતનશાહ ફરામજી: ‘લાડઘેલો' (૧૯૩૨), ‘લગનનાં લફરાં' (૧૯૩૩), ‘ભાગ્યવંતી ભામિની' (૧૯૩૪), ‘કુદરતની કરામત' (૧૯૩૫), ‘ખૂબસૂરતીના ખેલ' (૧૯૩૫), ‘નાઝનીન મહેજબીન' (૧૯૩૬), ‘ભપકાબંધ ભરથાર' (૧૯૩૭), ‘વિવાહ પછીનાં વિઘ્ન' (૧૯૩૮), ‘પરણ્યા પછીની પંચાત' (૧૯૩૯), ‘મડમની મહોકાણ' (૧૯૪૦), ‘ભૂલોનાં ભાવટાં’ (૧૯૪૧), ‘પરણી છતાં કુંવારી' (૧૯૪૨), ‘છતી આંખ આંધળી' (૧૯૪૪), ‘જાદુ કે ઝાડુ' (૧૯૪૮) વગેરે નવલકથાઓના કર્તા.