વાલજીભાઈ પાંચાભાઈ કિકાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કિકાણી વાલજીભાઈ પાંચાભાઈ (૬-ર-૧૯૪૪) : જન્મ ચલાળા (જિ.અમરેલી)માં. ૧૯૬૬માં બી.એ. જિલ્લાકક્ષાએ માહિતીખાતાના અધિકારી. એમના નામે ‘ઝાકળનાં બિંદુ’ મળે છે.