સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/દરિયોવળાવીશું

From Ekatra Wiki
Jump to navigation Jump to search



દરિયો વળાવી શું હવે કાંઠે કરે છે ઓટ?
ખાલી ખખડતા શંખમાં વેળુ ભરે છે ઓટ!