સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/ધરાત્રાસી
Jump to navigation
Jump to search
ધરા ત્રાસી, છાઈ મલિન દુખ્ખછાયા જગ પરે,
બન્યાં ગાંધીરૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ.
ધરા ત્રાસી, છાઈ મલિન દુખ્ખછાયા જગ પરે,
બન્યાં ગાંધીરૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ.