ઝરણાને મેં પૂછ્યું : આવડા મોટા ડુંગર પરથી કેમ કરી તું કૂદ્યું? મેં ઝરણાને પૂછ્યું : વગડો તો ભેંકાર હતો આ — કેમ કરી તું કૂજ્યું?