સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/સ્રોતગ્રંથો
મુખ્ય સ્રોત-ગ્રંથો ટોપીવાળા, ચંદ્રકાન્ત (મુખ્ય સંપા.), ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૨ અર્વાચીનકાળ, અમદાવાદ, ૧૯૯૦ શુક્લ, કિરીટ (સંપા.), ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ, ગાંધીનગર, (દ્વિતીય સંવર્ધિત આવૃત્તિ), ૨૦૦૮
નોંધ: પૂરક સ્રોત-ગ્રંથો તરીકે, ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’. સંપા. રતિલાલ નાયક, (પ્રથમ આ.) ૧૯૮૮ તથા ‘ગુજરાતી સાહિત્યકાર પરિચય કોશ’, સંપા. કિરીટ શુક્લ, (સંવર્ધિત આવૃત્તિ) ૧૯૯૮ – નો ઉપયોગ પણ કર્યો છે.
સહાયક સ્રોત/સંદર્ભ ગ્રંથો કડીઆ, રસીલા, આત્મકથા: સ્વરૂપ અને વિકાસ, ૧૯૮૫ કોઠારી, જયંત (સંપા.), એકાંકી અને ગુજરાતી એકાંકી, ૧૯૮૦ ચોક્સી, મહેશ; ધીરેન્દ્ર સોમાણી (સંપા.), ગુજરાતી રંગભૂમિ: રિદ્ધિ અને રોનક, ૨૦૦૪ જોશી, ઉમાશંકર અને અન્ય (સંપા.), ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ - ૩ અને ૪; ૧૯૭૮, ૧૯૮૧ ટોપીવાળા, ચંદ્રકાન્ત (મુખ્ય સંપા.), ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૩, ૧૯૯૬ ઠાકર, ધીરુભાઈ, અભિનેય નાટકો, ૧૯૫૮ – ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, ખંડ ૨ થી ૬, સંશોધિત-સંવર્ધિત આ. ૨૦૦૬ ત્રિવેદી, શ્રદ્ધા, ગુજરાતી બાળકથા સાહિત્ય, ખંડ-૧, ૧૯૯૩; ખંડ-૨, ૧૯૯૫ દવે, રમેશ ર., ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ-૫, ૨૦૦૫; ખંડ-૬, ૨૦૦૬ પટેલ, ભોળાભાઈ (મુખ્ય સંપા.), ‘ગુજરાતી’ સાહિત્યનો આઠમો દાયકો, ૧૯૮૨ – ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો, ૧૯૯૧ – ગુજરાતી સાહિત્યનો દસમો દાયકો, ૨૦૦૩ પંચાલ શિરીષ, જયંત પારેખ (સંપા.), શોધ નવી દિશાઓની [નવમો દાયકો], ૧૯૯૩ પંડ્યા, ભાનુભાઈ (સંશો. સંપા.) બાળકાવ્યો-ગીતોનાં પુસ્તકોની સૂચિ (૧૯૮૩-૧૯૯૨), ૧૯૯૩ બ્રહ્મભટ્ટ, પ્રસાદ, ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ (૨૦૦૨ સુધી) ૨૦૦૪ ભટ્ટ, ઉપેન્દ્ર, ચરિત્ર-સાહિત્ય: સ્વરૂપ અને વિકાસ, ૧૯૬૬ મહેતા, દીપક, ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ, ૨૦૧૦ મહેતા, ધીરેન્દ્ર, નંદશંકરથી ઉમાશંકર [-માં ‘૧૯૪૦ સુધીની ગુજરાતી નવલકથાઓ’ની સૂચિ], (બીજી આ.) ૨૦૧૦ યાજ્ઞિક, અચ્યુત; કિરીટ ભાવસાર (સંપા.), ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ, ૨૦૦૪ વેગડ, પી. પ્રકાશ, ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ (૧૯૯૧ સુધી), ૧૯૯૪ શેખડીવાળા, જશવંત, નાટ્યલોક, ૧૯૮૧ – સાહિત્યાલેખ ૧૯૯૬ સુંદરમ્, અર્વાચીન કવિતા, (ત્રીજી આ.) ૧૯૬૫ સોની, રમણ (સંપા. શોધિત-વર્ધિત આવૃત્તિ), ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ ૩, ૨૦૦૫; ગ્રંથ ૪, ૨૦૦૫
સામયિકો ‘તથાપિ’, સંપા. જયેશ ભોગાયતા, વર્ષ ૬(૨૦૧૧), અંક ૨૧, ૨૨, ૨૩માં પ્રગટ વ્યાકરણ, કોશ સૂચિઓ ‘નાટક’, સંપા. હસમુખ બારાડી, જાન્યુઆરી ૨૦૧૨માં પ્રગટ રવીન્દ્રનાથની કૃતિઓના ગુજરાતી અનુવાદોની સૂચિ
આ ઉપરાંત – ગુજરાત વિદ્યાપીઠના કૉપીરાઈટ ગ્રંથાલયમાંનાં પુસ્તકોની સૂચિ (સાય્ક્લોસ્ટાઈલ્ડ) – મધ્યકાલીન સાહિત્યકૃતિઓનાં સંપાદનોની યાદી, રતિલાલ બોરીસાગર (ફૉટોકૉપી નકલ)