હાલરડાં/નીંદરડી તું આવે જો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નીંદરડી તું આવે જો

નીંદરડી તું આવે જો આવે જો!
મારા બચુ તે ભાઈ સારું લાવે જો – નીંદરડી૦

તું પૈડા પતાસાં લાવે જો – નીંદરડી૦

તું ખારેક ટેપરું લાવે જો - નીંદરડી૦

તું બદામ મિસરી લાવે જો – નીંદરડી૦