નિન્દું ન હું કંટકને કદી હવે! છો અન્યથા સૌ કવિઓ કવે – લવે! હું કેમકે કંટકથી સવાયો ગુલાબની ગંધ થકી ઘવાયો! ૧૯૫૭