સિગ્નેચર પોયમ્સ/પૂણ્યસ્મરણ – દલપત પઢિયાર: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 6: Line 6:
અમને કોની રે સગાયું આજ સાંભરે.  
અમને કોની રે સગાયું આજ સાંભરે.  
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...  
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...  
કોની ૨ે સગાયું આજ સાંભરે
{{gap}}કોની ૨ે સગાયું આજ સાંભરે


કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે...
આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે...
કોની રે સગાયું આજ સાંભરે.
{{gap}}કોની રે સગાયું આજ સાંભરે.


આજે ખોંખારા ઊડેે રે સૂની શેરીએ,  
આજે ખોંખારા ઊડેે રે સૂની શેરીએ,  
ચલમ–તણખા ઊડે રે જૂની ધૂણીએ;  
ચલમ–તણખા ઊડે રે જૂની ધૂણીએ;  
અમને દાદા દેખાય પેલી ડેલીએ...  
અમને દાદા દેખાય પેલી ડેલીએ...  
કોની રે સગાયું આજ સાંભરે.  
{{gap}}કોની રે સગાયું આજ સાંભરે.  


માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે;
માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે;
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે...
ઊંચે મોભને મારગ કોણ ઊતરે...
કોની રે સગાયું આજ સાંભરે  
{{gap}}કોની રે સગાયું આજ સાંભરે  


કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,  
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,  

Navigation menu