17,754
edits
(+1) |
(+1) |
||
Line 6: | Line 6: | ||
અમને કોની રે સગાયું આજ સાંભરે. | અમને કોની રે સગાયું આજ સાંભરે. | ||
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે... | ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે... | ||
{{gap}}કોની ૨ે સગાયું આજ સાંભરે | |||
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો, | કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો, | ||
આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે... | આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે... | ||
{{gap}}કોની રે સગાયું આજ સાંભરે. | |||
આજે ખોંખારા ઊડેે રે સૂની શેરીએ, | આજે ખોંખારા ઊડેે રે સૂની શેરીએ, | ||
ચલમ–તણખા ઊડે રે જૂની ધૂણીએ; | ચલમ–તણખા ઊડે રે જૂની ધૂણીએ; | ||
અમને દાદા દેખાય પેલી ડેલીએ... | અમને દાદા દેખાય પેલી ડેલીએ... | ||
{{gap}}કોની રે સગાયું આજ સાંભરે. | |||
માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે; | માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે; | ||
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે; | ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે; | ||
ઊંચે મોભને મારગ કોણ ઊતરે... | ઊંચે મોભને મારગ કોણ ઊતરે... | ||
{{gap}}કોની રે સગાયું આજ સાંભરે | |||
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો, | કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો, |
edits