કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/‘ગાફિલ’: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 27: Line 27:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘અમને ગુરુ મળ્યા છે ગરવા —
{{Block center|'''<poem>‘અમને ગુરુ મળ્યા છે ગરવા —
એના શબદ ગયા સોંસરવા :
{{gap}} એના શબદ ગયા સોંસરવા :
અમને ગુરુ મળ્યા છે ગરવા.’
{{gap|4em}} અમને ગુરુ મળ્યા છે ગરવા.’
... ...
... ...
‘શબદ સોંસરવા સર્યા મૌનમાં,
‘શબદ સોંસરવા સર્યા મૌનમાં,
મોંઘે મોત એ મરવાં;
{{gap|4em}} મોંઘે મોત એ મરવાં;
સદ્ગુરુ, અમને જુગતિ બતાવો
સદ્ગુરુ, અમને જુગતિ બતાવો
પંડ પાર પરવરવા. —
{{gap|4em}} પંડ પાર પરવરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.’</poem>'''}}
{{gap}} અમને ગુરુ મળ્યા છે ગરવા.’</poem>'''}}
આ કીર્તનિયા કવિને ગરવા ગુરુ મળ્યા છે ને ગુરુના પ્રતાપે અધ્યાત્મના સાચુકલા અનુભવો થયા છે.
આ કીર્તનિયા કવિને ગરવા ગુરુ મળ્યા છે ને ગુરુના પ્રતાપે અધ્યાત્મના સાચુકલા અનુભવો થયા છે.
{{Block center|'''<poem>‘ગુરુ મારો ગરવો મેહુલિયો,
{{Block center|'''<poem>‘ગુરુ મારો ગરવો મેહુલિયો,
Line 43: Line 43:
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.’
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.’
<center>*</center>‘સદ્ગુરુ બેઠો પંડમાં, એને
<center>*</center>‘સદ્ગુરુ બેઠો પંડમાં, એને
થવું ન થવું સમજાય,
{{gap|3em}} થવું ન થવું સમજાય,
શાપિત એના જ્ઞાનથી પૂછ્યા –
શાપિત એના જ્ઞાનથી પૂછ્યા –
વિણ ન કંઈ કહેવાય.
{{gap|3em}} વિણ ન કંઈ કહેવાય.
લાગી લાખાગૃહમાં લ્હાય.’</poem>'''}}
{{gap|3em}} લાગી લાખાગૃહમાં લ્હાય.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ગહન ગિરનારી બાવા’ જેવા આ કવિની ભીતરના સાચા શબદને સ્વામી આનંદેય પ્રમાણ્યો છે. એમણે નોંધ્યું છેઃ
‘ગહન ગિરનારી બાવા’ જેવા આ કવિની ભીતરના સાચા શબદને સ્વામી આનંદેય પ્રમાણ્યો છે. એમણે નોંધ્યું છેઃ
Line 55: Line 55:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘આપ કરી લે ઓળખાણ
{{Block center|'''<poem>‘આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.
{{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ.
સાકર કહે નહિ, હું છું મીઠી,
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.’</poem>'''}}
{{gap|3em}} એ સાચા શબદનાં પરમાણ.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મનુભાઈની ભીતરના અધ્યાત્મ વિશે એમના અંતરંગ અને અધ્યાત્મયાત્રી સાંઈ મકરન્દ દવેએ ‘બંદગી’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ
મનુભાઈની ભીતરના અધ્યાત્મ વિશે એમના અંતરંગ અને અધ્યાત્મયાત્રી સાંઈ મકરન્દ દવેએ ‘બંદગી’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ
Line 69: Line 69:
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ડગતી ધારને અડગ અટંકી
ડગતી ધારને અડગ અટંકી
સુરતા જોગે જડી.
{{gap|5em}} સુરતા જોગે જડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.’</poem>'''}}
{{gap|5em}} કે ફૂલે ફૂલે વેલ ચડી.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ષટ્ચક્રભેદનનો આ કવિને અનુભવ થયો હોવાનું આવી પંક્તિઓમાં જણાય છે આથી જ તો —
ષટ્ચક્રભેદનનો આ કવિને અનુભવ થયો હોવાનું આવી પંક્તિઓમાં જણાય છે આથી જ તો —
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘વલ્લરી વાધે એમ વરસતી
{{Block center|'''<poem>‘વલ્લરી વાધે એમ વરસતી
અવિરત ઓજસ ઝડી.’
{{gap|5em}} અવિરત ઓજસ ઝડી.’
આથી જ તો —
આથી જ તો —
‘અમથા અમથા અડ્યા
‘અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
કે અમને રણઝણ મીણા ચડ્યા.
...
{{gap|5em}}...
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. —
{{gap|5em}} જોતે જોતે જડ્યા. —
કે અમને રણઝણ મીણા ચડ્યા.’</poem>'''}}
કે અમને રણઝણ મીણા ચડ્યા.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કવિને ‘ભજનની ઠોર’ લાગી છે, ‘તન તંબૂરો, મન મંજીરા, એક સૂર લય તોર’નો અનુભવ થયો છે. આથી જ તો અંતરમાંથી અલખના ઉદ્ગાર આફૂડા આવે છે. ‘મૂળ એક, એનાં મુખ અનેક હો જી’-ની જાણ છે આ કવિને. આથી જ તેઓ મથે છે નામરૂપની પાર જવા. આ કવિના પંડમાં પ્રભુએ પાલખ ફરી છે. આ કવિમાં જીવતર કેરુ જંતર વાગે છે ને શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે છે. મકરન્દ દવેએ ‘સુરતા’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ

Line 89: Line 89:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘હરિરસકેરો રસિયો,
{{Block center|'''<poem>‘હરિરસકેરો રસિયો,
હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.’
{{gap|3em}} હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.’
...
...
ભુક્તિ ન માગું, મુક્તિ ન માગું,
ભુક્તિ ન માગું, મુક્તિ ન માગું,
તવ લીલામય ભોમ ન ત્યાગું,
તવ લીલામય ભોમ ન ત્યાગું,
જનમ જનમ નર્તનિયો. —
{{gap|5em}} જનમ જનમ નર્તનિયો. —
હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.’</poem>'''}}
{{gap|5em}} હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મકરન્દ દવેના ચિરંજીવ કાવ્ય ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ જેવું જ કાવ્ય સરોદ પાસેથી પણ પ્રાપ્ત થાય છેઃ
મકરન્દ દવેના ચિરંજીવ કાવ્ય ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ જેવું જ કાવ્ય સરોદ પાસેથી પણ પ્રાપ્ત થાય છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘અમે રે માટી કેરાં કૂલડાં,
{{Block center|'''<poem>‘અમે રે માટી કેરાં કૂલડાં,
તમે રે પાણી કેરી ધાર,
{{gap|3em}} તમે રે પાણી કેરી ધાર,
પાક્યાં રે હશું તો તમને ઝીલશું,
પાક્યાં રે હશું તો તમને ઝીલશું,
કાચેરાં લજવશું સંસાર.
{{gap|3em}} કાચેરાં લજવશું સંસાર.
સૂણો રે સૂણો રે સુરતા,
{{gap|3em}} સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ માનવનો અવતાર જી.’</poem>'''}}
સોહવીએ આ માનવનો અવતાર જી.’</poem>'''}}
(મકરન્દ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ રચાયું તા. ૧૪-૧૨-૧૯૫૫; સરોદના આ કાવ્યની રચનાતારીખ પ્રાપ્ત નથી, પણ કાવ્યસંગ્રહ ‘રામરસ’ ૧૯૫૬માં પ્રગટ થયો.)
(મકરન્દ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ રચાયું તા. ૧૪-૧૨-૧૯૫૫; સરોદના આ કાવ્યની રચનાતારીખ પ્રાપ્ત નથી, પણ કાવ્યસંગ્રહ ‘રામરસ’ ૧૯૫૬માં પ્રગટ થયો.)