કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/‘ગાફિલ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
<br>
<br>

<center><big><big>'''૫૧. કા’નાનું કામ'''</big></big></center>
<center><big><big>'''કવિ અને કવિતાઃ મનુભાઈ ત્રિવેદી (‘સરોદ’, ‘ગાફિલ’)'''</big></big></center>

[[File:Manubhai Trivedi - Sarod.jpg|center|200px]]
[[File:Manubhai Trivedi - Sarod.jpg|center|200px]]
Line 39: Line 39:
ચડ્યો મારા ચિતને અકાશઃ
ચડ્યો મારા ચિતને અકાશઃ
ગુરુ મારો ગરવો મેહુલિયો.’
ગુરુ મારો ગરવો મેહુલિયો.’
*
<center>*</center>તેજ જોઈ તલપે નેણાં,કંઠમાં ખૂંચે છે વેણાં,
‘તેજ જોઈ તલપે નેણાં,
કંઠમાં ખૂંચે છે વેણાં,
ગુરુદેવ! વારે મારી ચડો રે ચડો!
ગુરુદેવ! વારે મારી ચડો રે ચડો!
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.’
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.’
*
<center>*</center>‘સદ્ગુરુ બેઠો પંડમાં, એને
‘સદ્ગુરુ બેઠો પંડમાં, એને
થવું ન થવું સમજાય,
થવું ન થવું સમજાય,
શાપિત એના જ્ઞાનથી પૂછ્યા –
શાપિત એના જ્ઞાનથી પૂછ્યા –
Line 57: Line 54:
‘ધન વચન, ધન વાણી’નું એક જ ઉદાહરણ જોઈએઃ
‘ધન વચન, ધન વાણી’નું એક જ ઉદાહરણ જોઈએઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘આપ કરી લે ઓળખાણ
{{Block center|'''<poem>‘આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.
એ સાચા શબદનાં પરમાણ.
સાકર કહે નહિ, હું છું મીઠી,
સાકર કહે નહિ, હું છું મીઠી,
Line 63: Line 60:
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.’</poem>}}
એ સાચા શબદનાં પરમાણ.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મનુભાઈની ભીતરના અધ્યાત્મ વિશે એમના અંતરંગ અને અધ્યાત્મયાત્રી સાંઈ મકરન્દ દવેએ ‘બંદગી’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ
મનુભાઈની ભીતરના અધ્યાત્મ વિશે એમના અંતરંગ અને અધ્યાત્મયાત્રી સાંઈ મકરન્દ દવેએ ‘બંદગી’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ
Line 69: Line 66:
આ કવિની કુંડલિની જાગ્યાની અનુભૂતિની પ્રતીતિ થાય તેવા કાવ્ય ‘ફૂલે ફૂલે’ની આ પંક્તિઓ જોઈએઃ
આ કવિની કુંડલિની જાગ્યાની અનુભૂતિની પ્રતીતિ થાય તેવા કાવ્ય ‘ફૂલે ફૂલે’ની આ પંક્તિઓ જોઈએઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘મૂળાધારનો માટીક્યારો,
{{Block center|'''<poem>‘મૂળાધારનો માટીક્યારો,
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ડગતી ધારને અડગ અટંકી
ડગતી ધારને અડગ અટંકી
સુરતા જોગે જડી.
સુરતા જોગે જડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.’
કે ફૂલે ફૂલે વેલ ચડી.’</poem>'''}}
{{Poem2Open}}
ષટ્ચક્રભેદનનો આ કવિને અનુભવ થયો હોવાનું આવી પંક્તિઓમાં જણાય છે આથી જ તો —
ષટ્ચક્રભેદનનો આ કવિને અનુભવ થયો હોવાનું આવી પંક્તિઓમાં જણાય છે આથી જ તો —
‘વલ્લરી વાધે એમ વરસતી
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘વલ્લરી વાધે એમ વરસતી
અવિરત ઓજસ ઝડી.’
અવિરત ઓજસ ઝડી.’
આથી જ તો —
આથી જ તો —
Line 83: Line 82:
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. —
જોતે જોતે જડ્યા. —
કે અમને રણઝણ મીણા ચડ્યા.’</poem>}}
કે અમને રણઝણ મીણા ચડ્યા.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કવિને ‘ભજનની ઠોર’ લાગી છે, ‘તન તંબૂરો, મન મંજીરા, એક સૂર લય તોર’નો અનુભવ થયો છે. આથી જ તો અંતરમાંથી અલખના ઉદ્ગાર આફૂડા આવે છે. ‘મૂળ એક, એનાં મુખ અનેક હો જી’-ની જાણ છે આ કવિને. આથી જ તેઓ મથે છે નામરૂપની પાર જવા. આ કવિના પંડમાં પ્રભુએ પાલખ ફરી છે. આ કવિમાં જીવતર કેરુ જંતર વાગે છે ને શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે છે. મકરન્દ દવેએ ‘સુરતા’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ

Line 99: Line 98:
મકરન્દ દવેના ચિરંજીવ કાવ્ય ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ જેવું જ કાવ્ય સરોદ પાસેથી પણ પ્રાપ્ત થાય છેઃ
મકરન્દ દવેના ચિરંજીવ કાવ્ય ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ જેવું જ કાવ્ય સરોદ પાસેથી પણ પ્રાપ્ત થાય છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘અમે રે માટી કેરાં કૂલડાં,
{{Block center|'''<poem>‘અમે રે માટી કેરાં કૂલડાં,
તમે રે પાણી કેરી ધાર,
તમે રે પાણી કેરી ધાર,
પાક્યાં રે હશું તો તમને ઝીલશું,
પાક્યાં રે હશું તો તમને ઝીલશું,
કાચેરાં લજવશું સંસાર.
કાચેરાં લજવશું સંસાર.
સૂણો રે સૂણો રે સુરતા,
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ માનવનો અવતાર જી.’</poem>}}
સોહવીએ આ માનવનો અવતાર જી.’</poem>'''}}
(મકરન્દ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ રચાયું તા. ૧૪-૧૨-૧૯૫૫; સરોદના આ કાવ્યની રચનાતારીખ પ્રાપ્ત નથી, પણ કાવ્યસંગ્રહ ‘રામરસ’ ૧૯૫૬માં પ્રગટ થયો.)
(મકરન્દ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ રચાયું તા. ૧૪-૧૨-૧૯૫૫; સરોદના આ કાવ્યની રચનાતારીખ પ્રાપ્ત નથી, પણ કાવ્યસંગ્રહ ‘રામરસ’ ૧૯૫૬માં પ્રગટ થયો.)
*
<center>*
{{Poem2Open}}
{{Poem2Open}}
રાજેન્દ્ર શાહ તથા ઉશનસ્ જેવા મોટા કવિઓ ગઝલ-લેખનમાં સફળ નથી થયા. જ્યારે મનુભાઈની ગઝલોમાં ‘અસલના ઉતારા’ મળે છે, ગઝલની નજાકત અને પોતીકો મિજાજ મળે છે, આ કવિને ગઝલનોય આગવો રંગ લાગ્યો છે. આથી જ તો ભજન તથા અન્ય કાવ્યો માટે આ કવિનું ઉપનામ ‘સરોદ’, પણ ગઝલ માટે ખાસ તખલ્લુસ ‘ગાફિલ’! અમૃત ઘાયલ અને મકરન્દ દવે મનુભાઈના અંતરંગ મિત્રો. ‘ગાફિલ’ની સર્જકચેતનામાં ગઝલ બા-અદબ રોપાઈ છે, ખૂલી છે, ખીલી છે, મહेકી છે. ‘ગાફિલ’ની ગઝલો વિશે મર્મ-નર્મના કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકે નોંધ્યું છેઃ

Line 114: Line 113:
{{Block center|'''<poem>‘ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
{{Block center|'''<poem>‘ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ ક્‌હે છે, મજાનો રંગ લાગ્યો છે.’
મળે છે તે સહુ ક્‌હે છે, મજાનો રંગ લાગ્યો છે.’
*
<center>*</center>‘જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
‘જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.’
છે શબ્દોય જુદા અવાજે અવાજે.’
*
<center>*</center>‘જો પ્રેમ નહીં તો વેર વડે, જો ખેર નહીં તો કેર વડે,
‘જો પ્રેમ નહીં તો વેર વડે, જો ખેર નહીં તો કેર વડે,
પ્રત્યક્ષ કરે તમને એવું શું સચરાચરમાં કોઈ નથી?’
પ્રત્યક્ષ કરે તમને એવું શું સચરાચરમાં કોઈ નથી?’
*
<center>*</center>‘દીવાનાને ક્યારે જમાનાએ માર્યો,
‘દીવાનાને ક્યારે જમાનાએ માર્યો,
જમાનાને કાયમ દીવાનાએ માર્યો.’
જમાનાને કાયમ દીવાનાએ માર્યો.’
*
<center>*</center>‘થયો છેવટે ગુમ ગઝલમાં જ ગાફિલ;
‘થયો છેવટે ગુમ ગઝલમાં જ ગાફિલ;
તરન્નુમ, તસવ્વુફ, તરાનાએ માર્યો.’
તરન્નુમ, તસવ્વુફ, તરાનાએ માર્યો.’
*
<center>*</center>‘ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?
‘ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?
કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.’</poem>'''}}
કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu