હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ન કશુંય કહ્યું અને નામ લિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> |
Latest revision as of 09:41, 29 June 2024
ન કશું ય કહ્યું અને નામ લિયો
અપલક બહુ મૌનથી કામ લિયો.
ન ઝુકાવી નજર તો ઉઠાવી નયન
ન લિયો મને આમ તો આમ લિયો.
ઝગે ઓસ ઉજાસમાં જેમ સકળ
મને એક નજરમાં તમામ લિયો.
કળી ખીલતાં જેટલો શોર કરે
લિયો એટલા શોરે સલામ લિયો.
અડે જેમ ત્વચાને શિયાળુ કિરણ
મને ચુપ બહુ ચાપ મુદામ લિયો.