હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:15, 29 June 2024



મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે
એ જો ચાહે તો એ જળ વચ્ચેથી પણ રસ્તો કરે

મારા ધૂસર હોઠ પર એ આંખ ઠેરવતાં નથી
એક નજર નાખે તો એ પટ રેતનો લીલો કરે

મારે માટે દાઝવાનું ચાંદની રાતોમાં પણ
એના શિર પર તો હવા પણ તાપમાં છાંયો કરે

એની સાથે હું જ શું બસ મારો સરવાળો કરું
મારી સાથે એ કદી તો એનો સરવાળો કરે

રાતદિન શું આમ રહેવાનું જ છે ખાબડખૂબડ
મારે માટે શું કદી પાલવ એ ના સરખો કરે