હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મને ઓસનાં બુંદમાં ઘાટ દિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''મને ઓસનાં બુંદમાં ઘાટ દિયો '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:16, 29 June 2024



મને ઓસનાં બુંદમાં ઘાટ દિયો
રવિરાજ ને પાંખડીપાટ દિયો

શિરે ઓઢીને મેઘધનુ એ લસે
મને રંગ અભંગ વણાટ દિયો

એ ઊઘડતી લજામણી જેમ ખૂલે
મને પળ પ્રતિપળમાં અફાટ દિયો

એ પલકમાં અલપ એ પલકમાં ઝલપ
મને રાતદિવસનો ઉચાટ દિયો

ન મળે કે મળે એ મળે ન મળે
ઘણી રાહ દિયો ઘણી વાટ દિયો