હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું '''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 15:18, 29 June 2024



ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું
આંગળાં કેમે પરસ જેમ મરોડી ન શકું

સાથ તો હોય છે એનો હવે આકાશની જેમ
ન તરી પણ શકું સાથે કે હું દોડી ન શકું

પળમાં અહીંયાં છે એ પળભરમાં છટકણાં તહીંયાં
છોડીછોડીને છટકણાંને હું છોડી ન શકું

નાવની જાત હું એ હમણાં વહન હમણાં તટ
ન ડુબાવી શકું કે હું મને ખોડી ન શકું

ચાંદ લઈ સાથ જીવનભરનું ભટકવાનું હવે
હોય સામે જ ગગન ને કશે ચોડી ન શકું