સોનાની દ્વારિકા/ત્રેવીસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 69: Line 69:
‘છોકરો છે તો ભણે એવો, પણ ક્યાં મૂકવો? તમારા ચિત્રસેનની ભેગો જ ભણે છે.’

‘હું વિચારીને પછી તમને કહીશ. ચિત્રસેનને તો અમે મુંબઈ મૂકવાનું નક્કી કર્યું છે. ત્યાં આપડી બે રૂમ ખાલી છે. તે ત્યાં રહેશે અને મારી બહેન બાજુમાં જ રહે છે એને ઘેર જમશે. પણ આ કાનિયાનોય પ્રશ્ન વિચારવા જેવો તો ખરો જ!’

‘થોડા દિવસમાં એવી વ્યવસ્થા થઈ કે મારે અને ચિત્રસેને સાથે જ મુંબઈ જવું. મારો ભણવાનો ખર્ચ અડધો મહંતબાપુ આપે અને અડધો ચિત્રસેનના બાપા. એમ હું મુંબઈ ગયો. પણ ત્રણ-ચાર મહિનામાં તો મરવા જેવો થઈ ગયો. દરિયાની હવા મને માફક ન આવી. એવાં તો શરદી ઉધરસ વળગ્યાં... એમ થયું કે ક્યાંક ટી. બી. લાગુ ન પડે! બિસ્તરા બાંધ્યા ને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો. એમાંને એમાં એક વરસ તો બગડ્યું. છેવટે અમારી હાઈસ્કૂલના શિક્ષક બાલકદાસ દૂધરેજિયાએ હાથ પકડ્યો. ચિઠ્ઠી લખીને મોકલ્યો વિદ્યાપીઠ. પ્રવેશ અને સ્કોલરશીપ બંને મળ્યાં. વધારામાં હું ટ્યૂશન પણ કરું... અને એમ ગાડું ગબડતું થયું, તે હવે આ શિક્ષણ વિશારદ સુધી પહોંચશું!’

‘વિશારદનું તો હમણાં પૂરું થઈ જશે. પછી?’ કાન્તાબહેને ઉત્સુકતાથી પૂછ્યું.

‘સમાજનું કામ કરવું હશે તોય પેટ તો ભરવું જ પડશેને? અને પેટ ભરવા માટે આછીપાતળીયે નોકરી તો કરવી જ પડશે ને? જોઈએ કુદરત ક્યાં લઈ જાય છે એ!’