18,163
edits
(+1) |
No edit summary |
||
Line 17: | Line 17: | ||
કાંતાબહેનને વાતમાં અને ખાસ તો એમની કહેવાની રીતમાં મજા પડી ગઈ. બંનેએ રસદાર જમરૂખ ખાધાં. | કાંતાબહેનને વાતમાં અને ખાસ તો એમની કહેવાની રીતમાં મજા પડી ગઈ. બંનેએ રસદાર જમરૂખ ખાધાં. | ||
થોડી વારમાં બસ આવી. સામાન છાજલી ઉપર મૂકીને ડાબી બાજુ બેની સીટમાં ગોઠવાયાં. કાંતાબહેનને બારી પાસે બેસાડીને પોતે બાજુમાં કંઈક સંકોચ સાથે બેઠાં. ટિકિટ ટિકિટ કરતો કંડક્ટર આવ્યો. | થોડી વારમાં બસ આવી. સામાન છાજલી ઉપર મૂકીને ડાબી બાજુ બેની સીટમાં ગોઠવાયાં. કાંતાબહેનને બારી પાસે બેસાડીને પોતે બાજુમાં કંઈક સંકોચ સાથે બેઠાં. ટિકિટ ટિકિટ કરતો કંડક્ટર આવ્યો. | ||
‘બે અમદાવાદ!’ કહેતાંની સાથે તીવ્ર ઝડપે કાંતાબહેને સો રૂપિયાની નોટ એના હાથમાં આપી દીધી. કાનજીભાઈને શું બોલવું એનો ખ્યાલ ન આવ્યો. હકીકત એ હતી કે એમનાં ખિસ્સામાં પોતાનાજોગા જ રૂપિયા હતા. એટલે ખોટો વિવેક કરવા જાય તો ખબર પડી જાય અને એકલા પોતાની જ ટિકિટ લે, તોય અવિવેક થાય એટલે ચૂપ રહ્યા. કંડક્ટરની બે ઘંટડી અને બસ ઊપડી. થોડી વારમાં હિસાબનું મેળવણું કરીને કંડક્ટરે બીડી સળગાવી. આખી બસમાં એની કડવી વાસ ફરી વળી. કાંતાબહેનને ઉધરસ આવી. સાડીનો છેડો મોઢા ઉપર દબાવી દીધો. કાનજીભાઈથી રહેવાયું નહીં. એકદમ ઊભા થયા ને કંડક્ટર પાસે ગયા. ‘બસમાં ધુમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે.’ લખ્યું હતું એની સામે આંગળી ચીંધીને કહે- | |||
‘વાંચો જોઈએ! આ શું લખ્યું છે?’ | ‘વાંચો જોઈએ! આ શું લખ્યું છે?’ | ||
‘ઈ તો હાલે બધું! તમે ન્યાં બેહી જાવ તો!’ એમ કહી કંડક્ટરે એક ઝટકા સાથે સીટ તરફ આંગળી ચીંધી અને બીડી સીટના પાટિયા સાથે અથડાઈ. ગલ ખરી પડ્યો એના પાટલુન પર! પાટલુનમાં નાનકડું કાણું પાડીને બીડી બુઝાઈ ગઈ! કંડક્ટરે સાથળ પર હથેળી ઘસી લીધી. કાનજીભાઈ ખડખડાટ હસી પડ્યા. હસતાં હસતાં કહે કે- | ‘ઈ તો હાલે બધું! તમે ન્યાં બેહી જાવ તો!’ એમ કહી કંડક્ટરે એક ઝટકા સાથે સીટ તરફ આંગળી ચીંધી અને બીડી સીટના પાટિયા સાથે અથડાઈ. ગલ ખરી પડ્યો એના પાટલુન પર! પાટલુનમાં નાનકડું કાણું પાડીને બીડી બુઝાઈ ગઈ! કંડક્ટરે સાથળ પર હથેળી ઘસી લીધી. કાનજીભાઈ ખડખડાટ હસી પડ્યા. હસતાં હસતાં કહે કે- |