સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/વર્ણોની વ્યંજકતા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 10: Line 10:
કરાલ ક્રૂર દંષ્ટ્રમાં ઝડપી વીર જાતો ભખી.</poem>}}{{Poem2Open}}

અહીં ઓજોગુણયુક્ત વર્ણનરચના છે અને એ નિરૂપિત ભયાનક રસને પુષ્ટ કરે છે એટલું તો સંસ્કૃત કાવ્યશાસ્ત્ર જરૂર કહે, પરંતુ વર્ણરચનાનું એથી આગળ વિશ્લેષણ એ ન કરે. આજે આપણે વધારે ચોક્કસ રીતે કહી શકીએ કે થડકારાવાળા કે પ્રકંપી ‘ળ’ ‘લ’ ને ‘૨’, મૂર્ધન્ય ‘ટ’ તથા સ્પર્શ-સંઘર્ષી ‘જ-ઝ’ આ બધા વર્ણધ્વનિઓનું આવર્તન તોડફોડભર્યા કઠોરકર્કશ યુદ્ધવાતાવરણને મૂર્ત કરવામાં અસાધારણ ફાળો આપે છે. આપણે એવું પણ નોંધીએ કે ‘મહા દળ દળાય’માં ‘આ’ ને ‘ળ’નાં આવર્તન એક મોટી ઘંટી ફરતી હોય એવો આછો અણસારો આપે છે અને ‘કરાલ ક્રૂર દંષ્ટ્ર’માં ‘ર’નું આવર્તન અને એમાંયે જોડાક્ષર રૂપે આવતો ‘૨’ જાણે કશુંક દાઢમાં ભચરડાતું હોય એવો ભાસ કરાવે છે.

એ જ રીતે,
એ જ રીતે,{{Poem2Close}}{{Block center|<poem>આ અનિલની લહરે લહરે,
{{Poem2Close}}{{Block center|<poem>આ અનિલની લહરે લહરે,
આ ગિરિગિરિઓની કુહરે,
આ ગિરિગિરિઓની કુહરે,
કે મુખરિત નિઃશ્વાસો આ કોના
કે મુખરિત નિઃશ્વાસો આ કોના
પ્રાણે કંપ જગાવે?</poem>}}{{Poem2Open}}
પ્રાણે કંપ જગાવે?</poem>}}{{Poem2Open}}
એ સ્નેહરશ્મિના ‘કોણ ફરી બોલાવે?’ની પંક્તિઓમાં પ્રકંપી ‘૨’નું પ્રચુર આવર્તન અનિલની ફરફર અને કંપના ભાવને ઉઠાવ આપે છે એમ આપણે કહીશું.

અને,
અને,{{Poem2Close}}{{Block center|<poem>રે ‘જા મા! જા મા’ એવાં  
{{Poem2Close}}{{Block center|<poem>રે ‘જા મા! જા મા’ એવાં  
આ ઘરઘરનાં સૌ નેવાં,  
આ ઘરઘરનાં સૌ નેવાં,  
છલછલ થાતાં હીબકાં લેતાં  
છલછલ થાતાં હીબકાં લેતાં  
Line 26: Line 24:
છંદોલય પણ વર્ણરચનાની જેમ કાવ્યાર્થ કે કાવ્યભાવને ઉપકારક થઈ શકે છે. પણ એ નોંધવું જોઈએ કે, ધ્વનિકારની ધ્વનિવ્યવસ્થામાં એને સ્થાન નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
{{HeaderNav
{{HeaderNav
|previous =  [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/અભિધામૂલ શાબ્દી વ્યંજના|અભિધામૂલ શાબ્દી વ્યંજના]]

|next = [[સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસધ્વનિ : માનસી સાક્ષાત્કાર|રસધ્વનિ : માનસી સાક્ષાત્કાર]]

}}
}}

Navigation menu