ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/ફ

From Ekatra Foundation
Revision as of 12:34, 15 February 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કર્તાસૂચિ - ફ

ફાંગ
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨).

ફૂડો
કવિતા. અ ૪૮ (નકાદોહન–૨).

ફૂઢ (સં. ૧૬૫૨–૧૬૮૩માં હયાત)

શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૪૧૪–૪૧૯.

પાંડવવિષ્ટિ (સં. ૧૪૭૭)
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. પાંડવવિષ્ટિ. અ ૧૦૫ (સશપ્રાગુકાવ્ય) ૭–૧૧, ૧૯–૫૧.
સગાળપુરી
દેસાઈ, વ્રજરાય મુકુન્દરાય સંપા. સગાળપુરી. અ ૪૪ (સગાઆખ્યાન) ૮૯–૧૦૧.