31,948
edits
(+1) |
(+1) |
||
| Line 32: | Line 32: | ||
જોજનનાં જોજન પથરાયા રણની વચ્ચે, | જોજનનાં જોજન પથરાયા રણની વચ્ચે, | ||
વાદળ થઈ | વાદળ થઈ ઝરમરવા હું તો સમજણ માગું. | ||
{{right|( પૃ. ર૬)</poem>'''}} | {{right|( પૃ. ર૬)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉપર ટાંકેલી ‘સમજણ માગું’ ગઝલના ત્રણે શેરમાં ચિંતનતત્ત્વ અલગઅલગ છે એટલે તો તે તે શેર અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ ધારણ કરે છે. | ઉપર ટાંકેલી ‘સમજણ માગું’ ગઝલના ત્રણે શેરમાં ચિંતનતત્ત્વ અલગઅલગ છે એટલે તો તે તે શેર અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ ધારણ કરે છે. | ||
માનવીના જીવનને અધ્યાત્મદૃષ્ટિએ તાગવાનો પ્રયાસ સંગ્રહની મોટા ભાગની ગઝલકૃતિઓનું આલેખ્ય વસ્તુ છે. પરંતુ એના આલેખનમાં પદ્યરચનાનું વૈવિધ્ય હોવા સાથે ભાવ અને સવિશેષે તો અધ્યાત્મના ચિંતનતત્ત્વનું વૈવિધ્ય પણ છે. : | માનવીના જીવનને અધ્યાત્મદૃષ્ટિએ તાગવાનો પ્રયાસ સંગ્રહની મોટા ભાગની ગઝલકૃતિઓનું આલેખ્ય વસ્તુ છે. પરંતુ એના આલેખનમાં પદ્યરચનાનું વૈવિધ્ય હોવા સાથે ભાવ અને સવિશેષે તો અધ્યાત્મના ચિંતનતત્ત્વનું વૈવિધ્ય પણ છે. : | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>શેરીથી લઈ સીમ લગી એ ક્યાંય નથી નજરે ચડતું, | {{Block center|'''<poem>શેરીથી લઈ સીમ લગી એ ક્યાંય નથી નજરે ચડતું, | ||
ખોવાયેલું મોંઘું બચપણ અંદરઅંદર શોધું છું. | ખોવાયેલું મોંઘું બચપણ અંદરઅંદર શોધું છું. | ||
| Line 43: | Line 44: | ||
શૈશવની પાટીમાં પાડેલા બે અક્ષર શોધું છું. | શૈશવની પાટીમાં પાડેલા બે અક્ષર શોધું છું. | ||
{{right|( પૃ. ૬૮)}}</poem>'''}} | {{right|( પૃ. ૬૮)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
ઉપરોક્ત બે શેરમાં આલેખ્ય અવસ્થા બચપણની છે. અહીં શેર બે છે પણ અવસ્થા, ભાવ અને ચિંતન એક જ છે. જોઈ શકાશે કે અત્રે શૈશવના ભાવાલેખનમાં શબ્દકૌશલની સૂક્ષ્મતા ભાવને બરાબર આંકી આપે છે. શેરની ભાષા અહીં બોલચાલની સહજ ભાષાની લગોલગ પણ રહે છે. રદીફ અને કાફિયાનું વૈવિધ્ય અને ઔચિત્ય પણ ધ્યાનપાત્ર બને છે. | ઉપરોક્ત બે શેરમાં આલેખ્ય અવસ્થા બચપણની છે. અહીં શેર બે છે પણ અવસ્થા, ભાવ અને ચિંતન એક જ છે. જોઈ શકાશે કે અત્રે શૈશવના ભાવાલેખનમાં શબ્દકૌશલની સૂક્ષ્મતા ભાવને બરાબર આંકી આપે છે. શેરની ભાષા અહીં બોલચાલની સહજ ભાષાની લગોલગ પણ રહે છે. રદીફ અને કાફિયાનું વૈવિધ્ય અને ઔચિત્ય પણ ધ્યાનપાત્ર બને છે. | ||
વાદળ વિશેના સ્થૂળથી સૂક્ષ્મ પ્રતિ ગતિ કરતા શેર ગઝલાન્તે મેઘદૂત બની રહે છે. જુઓઃ | વાદળ વિશેના સ્થૂળથી સૂક્ષ્મ પ્રતિ ગતિ કરતા શેર ગઝલાન્તે મેઘદૂત બની રહે છે. જુઓઃ | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>સંદેશો સાજનનો દેવા | {{Block center|'''<poem>સંદેશો સાજનનો દેવા | ||
કરતાં રહેતાં હરફર વાદળ. ( પૃ. ૯૧)</poem>'''}} | કરતાં રહેતાં હરફર વાદળ. ( પૃ. ૯૧)</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
માનવજીવનના હજારો વરસના વારસામાંથી ઝમેલ શાણપણ દાખવતા કેટલાક સૂત્રાત્મક શેર કેવા નીવડી આવ્યા છે તે જુઓ : | માનવજીવનના હજારો વરસના વારસામાંથી ઝમેલ શાણપણ દાખવતા કેટલાક સૂત્રાત્મક શેર કેવા નીવડી આવ્યા છે તે જુઓ : | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>આંધીનું રમખાણ હજીયે રોકી શકશો, | {{Block center|'''<poem>આંધીનું રમખાણ હજીયે રોકી શકશો, | ||
મનના ઝંઝાવાત સમજવાનું અઘરું છે. | મનના ઝંઝાવાત સમજવાનું અઘરું છે. | ||
| Line 54: | Line 59: | ||
જગતને કાજ કરગરવું ખરેખર ખૂબ અઘરું છે. | જગતને કાજ કરગરવું ખરેખર ખૂબ અઘરું છે. | ||
{{right|( પૃ. ૬૩)}}</poem>'''}} | {{right|( પૃ. ૬૩)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
જુઓ, ‘સમજવાનું અઘરું’ છે તે ગઝલ અને ‘ખરેખર ખૂબ અઘરું છે’ એવા રદીફવાળી બીજી ગઝલ. છતાં વક્તવ્ય અને નાદલયમાં ફરક છે જ. | જુઓ, ‘સમજવાનું અઘરું’ છે તે ગઝલ અને ‘ખરેખર ખૂબ અઘરું છે’ એવા રદીફવાળી બીજી ગઝલ. છતાં વક્તવ્ય અને નાદલયમાં ફરક છે જ. | ||
ગઝલકારને ખુદને, તેમના પોતાપણાના પોતને વ્યક્ત કરતી ગઝલો પણ સંગ્રહમાં છે. કેટલાક શેર જોઈએ : | ગઝલકારને ખુદને, તેમના પોતાપણાના પોતને વ્યક્ત કરતી ગઝલો પણ સંગ્રહમાં છે. કેટલાક શેર જોઈએ : | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>પીડાનું પારેવું ના ફરકે મારા આંગણામાં ક્યાંયે, | {{Block center|'''<poem>પીડાનું પારેવું ના ફરકે મારા આંગણામાં ક્યાંયે, | ||
ઓગાળી ઇચ્છાના ડુંગર હું મારામાં મોજ કરું છું, | ઓગાળી ઇચ્છાના ડુંગર હું મારામાં મોજ કરું છું, | ||
| Line 70: | Line 77: | ||
સજ્યા શણગારથી થાકી હવે હું દૂર ભાગું છું. | સજ્યા શણગારથી થાકી હવે હું દૂર ભાગું છું. | ||
{{right|( પૃ. ૬૭)}}</poem>'''}} | {{right|( પૃ. ૬૭)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
ખરેખર તો સંગ્રહની પહેલી જ ગઝલ ‘એકાકાર’ (પૃ. ૧) સમસ્ત ગઝલસંગ્રહને ઉઘાડવા માટે ચાવીરૂપ પીઠિકા છે. એમાંથી આપણે પામીએ છીએ કે ભલેને પ્રસ્તુત સંગ્રહની ગઝલો અનેકાકારયુક્ત અને વૈવિધ્યસભર લાગે છતાં વસ્તુતઃ તે બધી એકાકારતા દાખવી રહેલી જણાશે. | ખરેખર તો સંગ્રહની પહેલી જ ગઝલ ‘એકાકાર’ (પૃ. ૧) સમસ્ત ગઝલસંગ્રહને ઉઘાડવા માટે ચાવીરૂપ પીઠિકા છે. એમાંથી આપણે પામીએ છીએ કે ભલેને પ્રસ્તુત સંગ્રહની ગઝલો અનેકાકારયુક્ત અને વૈવિધ્યસભર લાગે છતાં વસ્તુતઃ તે બધી એકાકારતા દાખવી રહેલી જણાશે. | ||
પ્રેરણાસ્રોત મોરારિબાપુએ કવિ માટે કહ્યું કે, ‘નીતિનભાઈમાં ગહરાઈ છે. પરંંતુ સરળ ગહરાઈ છે.’ અહીં કવિને અભિપ્રેત ગહરાઈ એટલે મન અને અનુભૂતિનાં ઊંડાણો એમ માનીએ તે પછી સરળતા તો કવિની ભાષાની છે. ગહરાઈ ગહરાઈ જ ન રહે ને સરળતા બની રહે તે રીતની સરળ ભાષા કવિએ આ ગઝલો માટે ખોજીને પ્રયોજી છે. છતાં હજીયે કવિની એ માટેની મથામણ ચાલુ જ છે. તેમની ગઝલોમાંના કેટલાક શેર આપણને તેની ભાળ આપે છે. જુઓ : | પ્રેરણાસ્રોત મોરારિબાપુએ કવિ માટે કહ્યું કે, ‘નીતિનભાઈમાં ગહરાઈ છે. પરંંતુ સરળ ગહરાઈ છે.’ અહીં કવિને અભિપ્રેત ગહરાઈ એટલે મન અને અનુભૂતિનાં ઊંડાણો એમ માનીએ તે પછી સરળતા તો કવિની ભાષાની છે. ગહરાઈ ગહરાઈ જ ન રહે ને સરળતા બની રહે તે રીતની સરળ ભાષા કવિએ આ ગઝલો માટે ખોજીને પ્રયોજી છે. છતાં હજીયે કવિની એ માટેની મથામણ ચાલુ જ છે. તેમની ગઝલોમાંના કેટલાક શેર આપણને તેની ભાળ આપે છે. જુઓ : | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>કરામત તેજભીનાં ટાંકણાની હોય છે સઘળી, | {{Block center|'''<poem>કરામત તેજભીનાં ટાંકણાની હોય છે સઘળી, | ||
પ્રથમ તો શિલ્પના પથ્થર બધા સરખા જ લાગે છે, | પ્રથમ તો શિલ્પના પથ્થર બધા સરખા જ લાગે છે, | ||
| Line 86: | Line 94: | ||
એ ગઝલ એણે મઠારી હોય છે. | એ ગઝલ એણે મઠારી હોય છે. | ||
{{right| ( પૃ. ૪૬)}}</poem>'''}} | {{right| ( પૃ. ૪૬)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
અને – | અને – | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>જાત સંકેલ્યા પછી જીવી જશું, | {{Block center|'''<poem>જાત સંકેલ્યા પછી જીવી જશું, | ||
શબ્દની આ સંપદાને કારણે. | શબ્દની આ સંપદાને કારણે. | ||
{{right|(પૃ. ૧૧૦)}}</poem>'''}} | {{right|(પૃ. ૧૧૦)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
ગઝલ તો જે સોંસરી ઊતરી તે તો એણે મઠારી છે. ‘એણે’ એટલે ‘કોણે’માં કવિને જે અભિપ્રેત છે તે તો સુજ્ઞ ભાવક પામી જશે. | ગઝલ તો જે સોંસરી ઊતરી તે તો એણે મઠારી છે. ‘એણે’ એટલે ‘કોણે’માં કવિને જે અભિપ્રેત છે તે તો સુજ્ઞ ભાવક પામી જશે. | ||
કવિની ગઝલોમાંથી આપણે સ્તરીય કાવ્યત્વ તો પામ્યા. સાથે એ ભાળ પણ મળી કે તેઓ ગઝલના કાવ્યત્વને હજીય ઊંચાઈએ પહોંચાડવા તપસ્યારત છે. આપણે કવિની તપસ્યાને સિદ્ધિ પ્રાર્થીએ અને હવે પછીની ગઝલોમાં તેમની કલમે માગ મુકાવે તેવી કવિતા ઊતરે એવી કામના કરીએ. | કવિની ગઝલોમાંથી આપણે સ્તરીય કાવ્યત્વ તો પામ્યા. સાથે એ ભાળ પણ મળી કે તેઓ ગઝલના કાવ્યત્વને હજીય ઊંચાઈએ પહોંચાડવા તપસ્યારત છે. આપણે કવિની તપસ્યાને સિદ્ધિ પ્રાર્થીએ અને હવે પછીની ગઝલોમાં તેમની કલમે માગ મુકાવે તેવી કવિતા ઊતરે એવી કામના કરીએ. | ||