સુરેશ જોષીથી સુરેશ જોષી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
m (: Change site name)
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= સુરેશ જોષીથી સુરેશ જોષી - Ekatra Wiki
|title= સુરેશ જોષીથી સુરેશ જોષી - Ekatra Foundation
|keywords= સુરેશ જોષીથી સુરેશ જોષી સુમન શાહ, સુમન શાહના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Suman Shah books
|keywords= સુરેશ જોષીથી સુરેશ જોષી સુમન શાહ, સુમન શાહના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Suman Shah books
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image= Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg
|image= Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
Line 27: Line 27:
|text =  
|text =  
{{Poem2Open}}
{{Poem2Open}}
'''સુરેશ જોષીથી સુરેશ જોષી (૧૯૭૮)''' : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.
'''‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ (૧૯૭૮)''' : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.


{{Right|'''— રમેશ ર. દવે'''<br>‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર}}
{{Right|'''— રમેશ ર. દવે'''<br>‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર}}

Latest revision as of 14:31, 18 October 2025


Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg


સુરેશ જોષીથી સુરેશ જોષી

સુમન શાહ

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ (૧૯૭૮) : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.

— રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર