33,592
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. વમળમાં}} {{Poem2Open}} અમે નીચે ગયા. તૂતક ઉપર લગભગ ૧૫ માણસો કૅપ્ટનને વીંટળાઈને ઊભા હતા. બધાનાં મુખ ઉપર તે વહાણ ઉપરનો વેરનો ભાવ દેખાતો હતો. જતાં જતાં નીચેના શબ્દો મારા કાન પર પડ્યા:...") |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 103: | Line 103: | ||
નેડે અંધારામાં મારા હાથમાં ખંજર મૂક્યું, ને હોડી દોડવાનું કામ બંધ કર્યું. | નેડે અંધારામાં મારા હાથમાં ખંજર મૂક્યું, ને હોડી દોડવાનું કામ બંધ કર્યું. | ||
“માલસ્ટ્રોમ! માલસ્ટ્રોમ!” <ref> | “માલસ્ટ્રોમ! માલસ્ટ્રોમ!” <ref>માલસ્ટ્રોમ એટલે વમળ. નોર્વેના કિનારા આગળ દરિયામાં ભયંકર વમળો ચડે છે. દરિયામાં આ જગ્યા વહાણો માટે સૌથી ખરાબ ગણાય છે, આ વમળમાંથી વહાણ ભાગ્યે જ બચે છે</ref>અંદરથી બૂમો આવી. | ||
“હવે? અમારી હોડી જે વખત છૂટવાની તૈયારીમાં હતી તે જ ઘડીએ આ વહાણ આ વમળમાં પેઠું! કૅપ્ટન નેમોએ જાણીજોઈને કે અજાણતાં પણ પોતાના વહાણને આ સમુદ્રની નાભિ ગણાતા ભાગમાં નાખ્યું. આખું વહાણ ગોળ ચક્કર ફરતું હતું. મને ફેર ચડવા લાગ્યા, | “હવે? અમારી હોડી જે વખત છૂટવાની તૈયારીમાં હતી તે જ ઘડીએ આ વહાણ આ વમળમાં પેઠું! કૅપ્ટન નેમોએ જાણીજોઈને કે અજાણતાં પણ પોતાના વહાણને આ સમુદ્રની નાભિ ગણાતા ભાગમાં નાખ્યું. આખું વહાણ ગોળ ચક્કર ફરતું હતું. મને ફેર ચડવા લાગ્યા, | ||
| Line 115: | Line 115: | ||
ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ અમારી હોડી એ વમળમાં થઈને છૂટી. આંચકો એટલા જોરથી લાગ્યો કે મારું માથું હોડીના પતરા સાથે જોરથી અથડાયું. હું બેભાન થઈ ગયો. | ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ અમારી હોડી એ વમળમાં થઈને છૂટી. આંચકો એટલા જોરથી લાગ્યો કે મારું માથું હોડીના પતરા સાથે જોરથી અથડાયું. હું બેભાન થઈ ગયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | {{reflist}} | ||