સાગરસમ્રાટ/વમળમાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. વમળમાં}} {{Poem2Open}} અમે નીચે ગયા. તૂતક ઉપર લગભગ ૧૫ માણસો કૅપ્ટનને વીંટળાઈને ઊભા હતા. બધાનાં મુખ ઉપર તે વહાણ ઉપરનો વેરનો ભાવ દેખાતો હતો. જતાં જતાં નીચેના શબ્દો મારા કાન પર પડ્યા:...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 103: Line 103:
નેડે અંધારામાં મારા હાથમાં ખંજર મૂક્યું, ને હોડી દોડવાનું કામ બંધ કર્યું.
નેડે અંધારામાં મારા હાથમાં ખંજર મૂક્યું, ને હોડી દોડવાનું કામ બંધ કર્યું.

“માલસ્ટ્રોમ! માલસ્ટ્રોમ!” <ref>અંદરથી બૂમો આવી.</ref>
“માલસ્ટ્રોમ! માલસ્ટ્રોમ!” <ref>માલસ્ટ્રોમ એટલે વમળ. નોર્વેના કિનારા આગળ દરિયામાં ભયંકર વમળો ચડે છે. દરિયામાં આ જગ્યા વહાણો માટે સૌથી ખરાબ ગણાય છે, આ વમળમાંથી વહાણ ભાગ્યે જ બચે છે</ref>અંદરથી બૂમો આવી.

“હવે? અમારી હોડી જે વખત છૂટવાની તૈયારીમાં હતી તે જ ઘડીએ આ વહાણ આ વમળમાં પેઠું! કૅપ્ટન નેમોએ જાણીજોઈને કે અજાણતાં પણ પોતાના વહાણને આ સમુદ્રની નાભિ ગણાતા ભાગમાં નાખ્યું. આખું વહાણ ગોળ ચક્કર ફરતું હતું. મને ફેર ચડવા લાગ્યા,

Line 115: Line 115:
ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ અમારી હોડી એ વમળમાં થઈને છૂટી. આંચકો એટલા જોરથી લાગ્યો કે મારું માથું હોડીના પતરા સાથે જોરથી અથડાયું. હું બેભાન થઈ ગયો.
ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ અમારી હોડી એ વમળમાં થઈને છૂટી. આંચકો એટલા જોરથી લાગ્યો કે મારું માથું હોડીના પતરા સાથે જોરથી અથડાયું. હું બેભાન થઈ ગયો.
{{Poem2Close}}
{{Poem2Close}}
Ah
<hr>
{{reflist}}
{{reflist}}

Navigation menu