નર્મદ-દર્શન/‘દશમસ્કંધ’નાં સંપાદનો અને નર્મદની પાઠનિર્ણયપદ્ધતિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘દશમસ્કંધ’નાં સંપાદનો અને નર્મદની પાઠનિર્ણયપદ્ધતિ}} {{Poem2Open}} નર્મદ સર્વગ્રાહી અને સર્વક્ષેત્રીય પ્રતિભાનો વિદ્યાપુરુષ હતો. તેનાં કવિકર્મની અને ગદ્યપ્રસ્થાનની થઈ છે તેવી...")
 
No edit summary
Line 57: Line 57:
(૩) અનુસ્વારનો બિનજરૂરી બેસુમાર પ્રયોગ હતો તે સુધાર્યો.

(૪) સંસ્કૃત અને પ્રાકૃત શબ્દોની સ્થળે સ્થળે એકબીજાથી અલગ અલગ જોડણી હતી તેમાં એકવાક્યતા આણી.

દા. ત.
{{Poem2Close}}
<poem>દા. ત.
સ્રવ — સર્વ.
સ્રવ — સર્વ.
સ્ત્રોવણ, સોવ્રણ —સુવર્ણ.
સ્ત્રોવણ, સોવ્રણ —સુવર્ણ.
Line 63: Line 64:
સઢળ – શિથિલ.
સઢળ – શિથિલ.
કૃત્યંમ યે કૃત્યમ – કર્તૂમકર્તું,
કૃત્યંમ યે કૃત્યમ – કર્તૂમકર્તું,
      કૃત્રિમ-અકૃત્રિમ (સંદર્ભ અનુસાર)
    કૃત્રિમ-અકૃત્રિમ (સંદર્ભ અનુસાર)
સ્થાનુ સેસ્ત્ર સીરસા - સ્થાણુ સહસ્રશીર્ષા.

માયા કંપ - માયા પંક.
માયા કંપ - માયા પંક.
Line 81: Line 82:
કલ્યાન – કલ્યાણ.
કલ્યાન – કલ્યાણ.
યે કુંવરી—એ કુંવરી.
યે કુંવરી—એ કુંવરી.
વો વાજે છે – ઓ વાજે છે. —વગેરે વગેરે.
વો વાજે છે – ઓ વાજે છે. —વગેરે વગેરે.</poem>
{{Poem2Open}}
૨. આ રીતે તૈયાર થયેલી વાચના નર્મદે જૂના ગ્રંથો વાંચી, સમજી શકે તેવી બે વ્યક્તિઓ સમક્ષ વાંચી. તેઓ તે જુદી જુદી હસ્તપ્રતોના પાઠ સાથે તેને સરખાવતા ગયા, શબ્દાન્તર અને પાઠાન્તરોની ચર્ચા કરતા ગયા અને છેવટનો શુદ્ધ પાઠ તે પછી તૈયાર થયો.

(અ) આદર્શ (standard) પ્રતની વાચના અન્ય પ્રતો સાથે મળતી આવી તેમાં માત્ર દેશીઓનાં વિરામચિહ્નનો અને આવશ્યક શબ્દશુદ્ધિ પૂરતો સુધારો કર્યો.

Line 142: Line 144:
ઉમાશંકરના સંપાદનમાં સંપાદકોએ નર્મદનું સંપાદન જોયું હોવાનો નિર્દેશ નથી. તેથી નર્મદના પાઠથી નિરપેક્ષ રીતે, તેમણે પાઠનિર્ણય કર્યો છે એમ સમજાય છે.

  (૫) ૨. બ (૫)
(૫) ૨. બ (૫)
  પરમ દહાડાનું લગ્ન લીધું. પરમ દહાડાનું મેં લગ્ન લીધું.

(ઇ. સૂ.ના પાઠ સાથે મળે છે.)
(ઇ. સૂ.ના પાઠ સાથે મળે છે.)
  (૬) ૨. બ. (૬)
(૬) ૨. બ. (૬)
જેથી શ્રી ભાગવત ગંગા પ્રગટ્યાં. જે સ્થકી ભાગવત ગંગા પ્રગટ્યાં.

ઉમાશંકરે ‘શ્રી’વાળું પાઠાન્તર નોંધ્યું નથી. તેમને મળેલી કોઈ હસ્તપ્રતમાં તે નહિ હોય. તેમણે ‘જેથી’ અને ‘તેથી’ આ બંને પાઠાન્તરો નોંધ્યાં છે, ‘સ્થકી’ આમેય અશુદ્ધ રૂપ છે. તે સુધારીને ‘થકી’ કરવાનું તેમણે અનુચિત લેખ્યું છે. નર્મદે વધુ શુદ્ધ પાઠ સ્વીકાર્યો છે.

    (૭) ૨. બા (૭) ન. પ્રમાણે
(૭) ૨. બા (૭) ન. પ્રમાણે
‘પ્રેમાનંદની કાવ્યકૃતિઓ’માં ‘દશમસ્કંધ’નું સંપાદન કરતાં, કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપરાએ ઉમાશંકરના સંપાદનની વાચનાના પાઠભેદોની નોંધ લીધી છે પરંતુ તેમણે નર્મદની કે ઇ. સૂ.ની વાચનાની નોંધ લીધી નથી. (ગ્રંથને અંતે મૂકેલી પ્રકાશ વેગડે તૈયાર કરેલી સંદર્ભસૂચિમાં બંનેનો ઉલ્લેખ છે.)

આ સંપાદકોએ નીચે પ્રમાણે ત્રણ હસ્તપ્રતો જોઈ છે :

Line 178: Line 180:
૬. ભટ વલ્લભ તથા ભટ પ્રેમાનંદ અને સુંદર મેવાડાકૃત ‘પદબંધ શ્રીમદ્‌ ભાગવત’ અને કવિ દયારામ કૃત ‘ભાગવતાનુક્રમણિકા’ : પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના.

૭. આ લખતી વેળા ચોથી આવૃત્તિ (ઈ. સ. ૧૯૨૭) તપાસી છે.

{{Poem2Close}}<br>
{{Poem2Close}}<br>