31,640
edits
No edit summary |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
નર્મદે પાઠનિર્ણય અંગે જે પદ્ધતિ (methodology) નક્કી કરી હતી તેના મુદ્દાઓ અંગ્રેજી અને ગુજરાતી બંને પ્રસ્તાવનાઓમાં છે. આ બંને પ્રસ્તાવનાઓ નર્મદની જ લખેલી છે છતાં, ગુજરાતીમાં તે સારગ્રાહી છે ત્યારે અંગ્રેજીમાં તે technical પરિભાષામાં છે. તેણે વિચારેલી પદ્ધતિની શાસ્ત્રીયતા સમજવા માટે બંને ઉપયોગી છે. આ પદ્ધતિ નીચે પ્રમાણે છે : | નર્મદે પાઠનિર્ણય અંગે જે પદ્ધતિ (methodology) નક્કી કરી હતી તેના મુદ્દાઓ અંગ્રેજી અને ગુજરાતી બંને પ્રસ્તાવનાઓમાં છે. આ બંને પ્રસ્તાવનાઓ નર્મદની જ લખેલી છે છતાં, ગુજરાતીમાં તે સારગ્રાહી છે ત્યારે અંગ્રેજીમાં તે technical પરિભાષામાં છે. તેણે વિચારેલી પદ્ધતિની શાસ્ત્રીયતા સમજવા માટે બંને ઉપયોગી છે. આ પદ્ધતિ નીચે પ્રમાણે છે : | ||
... Rules to be observed in editing the work : | ... Rules to be observed in editing the work : | ||
I. Of all the copies at hand, the one from the birth-town of the author or from the place he had visited or resided in should be made | {{Poem2Close}} | ||
II. If the oldest should turn out to be unintelli-gible in most passages or corrupt, then it should be set aside. Help then should be looked for them form the next oldest and next best copies. | {{hi|1.4em|I. Of all the copies at hand, the one from the birth-town of the author or from the place he had visited or resided in should be made}} | ||
III. A close and attentive study of the style and language of the poet should be used to correct passage, which might remain unintelligible in spite of a collation of all the MSS, copies. | {{hi|1.4em|II. If the oldest should turn out to be unintelli-gible in most passages or corrupt, then it should be set aside. Help then should be looked for them form the next oldest and next best copies.}} | ||
IV. The principle of the ‘Lectio Doctior’ was to be adhered to very strictly. It was settled that apparently difficult readings of the old MSS. were to be preferred in every case to the more easy corrections of younger copies. Hence verses metrically too long or too short which might be kept found in all the copies should be kept, in case, they could not be reduced to proper length by slight alterations. | {{hi|1.4em|III. A close and attentive study of the style and language of the poet should be used to correct passage, which might remain unintelligible in spite of a collation of all the MSS, copies.}} | ||
V. Words used as expletives in recitation to be omitted. | {{hi|1.4em|IV. The principle of the ‘Lectio Doctior’ was to be adhered to very strictly. It was settled that apparently difficult readings of the old MSS. were to be preferred in every case to the more easy corrections of younger copies. Hence verses metrically too long or too short which might be kept found in all the copies should be kept, in case, they could not be reduced to proper length by slight alterations.}} | ||
{{hi|1.4em|V. Words used as expletives in recitation to be omitted.}} | |||
{{Poem2Open}} | |||
આ નિયમોને નર્મદાશંકરે ગુજરાતીમાં આ રીતે અર્થવિસ્તારપૂર્વક સમજાવ્યા છે : | આ નિયમોને નર્મદાશંકરે ગુજરાતીમાં આ રીતે અર્થવિસ્તારપૂર્વક સમજાવ્યા છે : | ||
૧. “જૂદાં જૂદાં ઠેકાણાંની પ્રતોમાં ગ્રંથકારના સ્વદેશમાંની અથવા જ્યાં તે રહ્યો હોય ત્યાંની પ્રત ભરોસા રાખવા જોગ તેમ સૌથી જૂની પ્રત હોય તે વધારે ભરોસા જોગ જાણવી. | {{Poem2Close}} | ||
:{{hi|1.4em|૧. “જૂદાં જૂદાં ઠેકાણાંની પ્રતોમાં ગ્રંથકારના સ્વદેશમાંની અથવા જ્યાં તે રહ્યો હોય ત્યાંની પ્રત ભરોસા રાખવા જોગ તેમ સૌથી જૂની પ્રત હોય તે વધારે ભરોસા જોગ જાણવી.<br>{{gap}}સૌથી જૂની પ્રત છેક ન સમજાય તેવી અથવા ગ્રંથકારની લખવાની શૈલીથી છેક જૂદી પડતી હોય તો તેને અળગી જ રાખવી.”}} | |||
૨. “સઘળી પ્રતોમાં જે ઘણી જૂની ને શબ્દાર્થ જેમ તેમ કરતાં પણ સમજાય તેવી હોય તો તેને મૂળ ગ્રંથના સરખી માનવી ને તેમાં પછી બીજી પ્રતો જોઈ તોલના કરી જે ઘટતો ફેરફાર કરવો હોય તે કરવો. પણ જે ફેરફાર કરવો તે બહુ વિચાર કરીને અને ગ્રંથકારની શૈલીને મળતો આવે એવો હોય તે જ કરવો. એક જૂની પ્રતનું મુખ્ય ધોરણ રાખ્યાથી તે કાળની ગ્રંથ કરનારની પાસેના કાળની ભાષા સાચવી રખાશે. બીજી પ્રતોને સહાયકારી ને સાક્ષીરૂપ જાણવી.” | :{{hi|1.4em|૨. “સઘળી પ્રતોમાં જે ઘણી જૂની ને શબ્દાર્થ જેમ તેમ કરતાં પણ સમજાય તેવી હોય તો તેને મૂળ ગ્રંથના સરખી માનવી ને તેમાં પછી બીજી પ્રતો જોઈ તોલના કરી જે ઘટતો ફેરફાર કરવો હોય તે કરવો. પણ જે ફેરફાર કરવો તે બહુ વિચાર કરીને અને ગ્રંથકારની શૈલીને મળતો આવે એવો હોય તે જ કરવો. એક જૂની પ્રતનું મુખ્ય ધોરણ રાખ્યાથી તે કાળની ગ્રંથ કરનારની પાસેના કાળની ભાષા સાચવી રખાશે. બીજી પ્રતોને સહાયકારી ને સાક્ષીરૂપ જાણવી.”<br>{{gap}}“ગ્રંથકારે આમ જ લખ્યું હશે અથવા એક પાઠ ન સમજાયાથી તે ખોટો છે ને બીજો સમજાય તેવો હોય તે ખરો છે એમ નક્કી માનીને જૂદી જૂદી પ્રતોમાંથી જે જે પોતાને શુદ્ધ અને સારૂં જણાય તે તે લઈને શુદ્ધ કરનારાયે પાઠ રચવો નહીં; તેમ અક્કેકમાંથી કકડા લેઈ નવી રચના કરવી નહીં. એમ કરેથી મૂળ પાઠથી કેવળ જુદો ને અર્થવાણીમાં સંકર – ભ્રષ્ટ એવો પાઠ ઘડાય.”<br>{{gap}}“એકથી વધારે પ્રતમાં તેની તે જ લીટી કવિતાના બંધારણ પ્રમાણે ન હોય તે પણ અતિ ટૂંકી અથવા અતિ લાંબી હોય ને તે થોડોક ફેરફાર કરવાથી પણ સમરે તેવી ન હોય તો તે તેમની તેમ જ રાખવી. કેમ કે ફેરફાર કરતાં મૂળ ભાષા બગડે ને વખતે કોઈ બીજી પ્રતમાંથી શુદ્ધ લીટી મળી આવે.”}} | ||
:{{hi|1.4em|૩. “દેશીયોમાં લખાયેલી કવિતાની ભાષા ઘણું કરીને વ્યવહારમાં બોલાતી સરળ ગદ્યભાષાના જેવી હોય છે. માત્ર પ્રાસ, પદ-ન્યાસ ને રાગ એથી જ થોડીક બદલાય છે તો તે ઉપર કવિની નિત્યભાષા ઉપર અને તે કાળની ભાષા ઉપર લક્ષ રાખીને વાક્યોની તોલના કરવી.”<br>{{gap}}“માત્ર કવિતાના માપની તપાસની પેઠે સર્વત્ર ગુરુ-લઘુ અક્ષર ઉપર ને તાલ ઉપર વિશેષે દૃષ્ટિ ન રાખવી પણ અર્થાન્વય, ભાષારૂઢિ ને જૂદી જૂદી દેશીઓ ગાવાનો થડકો એ ઉપર અવશ્યે દૃષ્ટિ રાખવી.”}} | |||
:{{hi|1.4em|૪. “શબ્દવૃદ્ધિને માટે જૂની જ રીત રખાય તેમ કરવું તે પણ જ્યાં થોડોક ફેરફાર કીધાથી શબ્દનું રૂપ ઘણું બદલાઈ જતું હોય ત્યાં તે કરવો.”}} | |||
૩. “દેશીયોમાં લખાયેલી કવિતાની ભાષા ઘણું કરીને વ્યવહારમાં બોલાતી સરળ ગદ્યભાષાના જેવી હોય છે. માત્ર પ્રાસ, પદ-ન્યાસ ને રાગ એથી જ થોડીક બદલાય છે તો તે ઉપર કવિની નિત્યભાષા ઉપર અને તે કાળની ભાષા ઉપર લક્ષ રાખીને વાક્યોની તોલના કરવી.” | :{{hi|1.4em|૫. “બોલવામાં અને ગાવામાં આંચણીરૂપ વધારે હોય છે તેવું જે પ્રતમાં હોય તો તે કહાડી નાંખવું.”}} | ||
{{Poem2Open}} | |||
૪. “શબ્દવૃદ્ધિને માટે જૂની જ રીત રખાય તેમ કરવું તે પણ જ્યાં થોડોક ફેરફાર કીધાથી શબ્દનું રૂપ ઘણું બદલાઈ જતું હોય ત્યાં તે કરવો.” | |||
૫. “બોલવામાં અને ગાવામાં આંચણીરૂપ વધારે હોય છે તેવું જે પ્રતમાં હોય તો તે કહાડી નાંખવું.” | |||
આ પછી નગીનદાસ પાસેથી મળેલી અને પોતે મેળવેલી હસ્તપ્રતો સરખાવી, વર્ગીકૃત કરી, સૌથી શ્રદ્ધેય, પાયાની હસ્તપ્રત તારવી તે અંગેના નિર્ણયો પણ આ પ્રસ્તાવિત યોજનામાં દર્શાવવામાં આવ્યા છે. | આ પછી નગીનદાસ પાસેથી મળેલી અને પોતે મેળવેલી હસ્તપ્રતો સરખાવી, વર્ગીકૃત કરી, સૌથી શ્રદ્ધેય, પાયાની હસ્તપ્રત તારવી તે અંગેના નિર્ણયો પણ આ પ્રસ્તાવિત યોજનામાં દર્શાવવામાં આવ્યા છે. | ||
On comparing and examining the eight copies summarily, it was found that the oldest copy bearing the date sanivat ૧૮૫૧ was mutilated throughout and was therefore rejected. The copies written in the years ૧૮૮૫, ૧૮૯૪, ૧૯૦૭, ૧૯૧૦ and the one without date were also partly incor-rect and partly defective. Still they each supported in certain places either the copy of ૧૮૫૩ or that of ૧૮૭૨. The Nandarbar Balabodh copy of ૧૮૫૩ and Gujarati copy of ૧૮૭૨, mostly agreed with each other and in passages where they differed, it was not difficult to determine which of the two gave the proper reading. These two copies were defective in a few passages but what was left out by one was supplied by the other. The copy of ૧૮૭૨ had a better orthography than all others with the exception of that of ૧૮૫૩, which though written in the Deva Nagari characters was not free from faults as might have been expected. It horribly mis-spells Sanskrit words, a few pro-vincialisms occur and there is little uniformity in the spelling of pure Gujarati words. Upon the whole, it was settled that, Nandarbar copy of ૧૮૫૩ conjointly with that of ૧૮૭૨ should be the principal guide and authority for the restitution of the text. | On comparing and examining the eight copies summarily, it was found that the oldest copy bearing the date sanivat ૧૮૫૧ was mutilated throughout and was therefore rejected. The copies written in the years ૧૮૮૫, ૧૮૯૪, ૧૯૦૭, ૧૯૧૦ and the one without date were also partly incor-rect and partly defective. Still they each supported in certain places either the copy of ૧૮૫૩ or that of ૧૮૭૨. The Nandarbar Balabodh copy of ૧૮૫૩ and Gujarati copy of ૧૮૭૨, mostly agreed with each other and in passages where they differed, it was not difficult to determine which of the two gave the proper reading. These two copies were defective in a few passages but what was left out by one was supplied by the other. The copy of ૧૮૭૨ had a better orthography than all others with the exception of that of ૧૮૫૩, which though written in the Deva Nagari characters was not free from faults as might have been expected. It horribly mis-spells Sanskrit words, a few pro-vincialisms occur and there is little uniformity in the spelling of pure Gujarati words. Upon the whole, it was settled that, Nandarbar copy of ૧૮૫૩ conjointly with that of ૧૮૭૨ should be the principal guide and authority for the restitution of the text. | ||
આ જ વાત ગુજરાતી પ્રસ્તાવનામાં પણ કહેવામાં આવી છે. તેમાં હસ્તપ્રતો કયે કયે સ્થળેથી મળી તે વિગત વધારે છે. | આ જ વાત ગુજરાતી પ્રસ્તાવનામાં પણ કહેવામાં આવી છે. તેમાં હસ્તપ્રતો કયે કયે સ્થળેથી મળી તે વિગત વધારે છે. | ||
નગીનદાસ તરફથી કુલ છ હસ્તપ્રતો મળી હતી, જેની વિગત નીચે પ્રમાણે છેઃ | નગીનદાસ તરફથી કુલ છ હસ્તપ્રતો મળી હતી, જેની વિગત નીચે પ્રમાણે છેઃ | ||
૧. સં. ૧૮૫૧ : ‘ઓરપાડ’માંથી. | {{Poem2Close}} | ||
૨. સં. ૧૮૫૩ : નંદરબાર પાસેના રણિયાળ ગામની. | <poem>:::૧. સં. ૧૮૫૧ : ‘ઓરપાડ’માંથી. | ||
૩. સં. ૧૮૮૯ : ‘ચોરાસી પ્રગણાંના’ એક ગામમાંથી. | :::૨. સં. ૧૮૫૩ : નંદરબાર પાસેના રણિયાળ ગામની. | ||
૪. સં. ૧૯૦૭ : ઉંબરમીઠ બંદરની, | :::૩. સં. ૧૮૮૯ : ‘ચોરાસી પ્રગણાંના’ એક ગામમાંથી. | ||
૫. સં. ૧૯૧૦ : ,, ,, | :::૪. સં. ૧૯૦૭ : ઉંબરમીઠ બંદરની, | ||
૬. સં. ઠામ અને સંવત ન લખેલી. | :::૫. સં. ૧૯૧૦ : ,, ,, | ||
:::૬. સં. ઠામ અને સંવત ન લખેલી.</poem> | |||
{{Poem2Open}} | |||
આ ઉપરાંત નર્મદાશંકરની પોતાની પાસે એક હસ્તપ્રત હતી જે સં. ૧૮૭૨માં લખાયેલી હતી. બીજી એક પ્રત તેને સુરતની એન્ડ્રૂઝ લાઇબ્રેરીમાંથી મળી હતી જે સં. ૧૮૯૪માં લખાયેલી હતી. | આ ઉપરાંત નર્મદાશંકરની પોતાની પાસે એક હસ્તપ્રત હતી જે સં. ૧૮૭૨માં લખાયેલી હતી. બીજી એક પ્રત તેને સુરતની એન્ડ્રૂઝ લાઇબ્રેરીમાંથી મળી હતી જે સં. ૧૮૯૪માં લખાયેલી હતી. | ||
નર્મદાશંકરે હાલ પણ પ્રચલિત શાસ્ત્રીય પાઠનિર્ણયની પદ્ધતિ પ્રમાણે જે બે સૌથી વધુ શ્રદ્ધેય પ્રતો તારવી તે સં. ૧૮૫૩ની અને સં. ૧૮૭૨ની. શેષ પ્રતોમાંથી બે પ્રતો વધતેઓછે અંશે સં. ૧૮૫૩ની પ્રતને અને બાકીની ૧૮૭૨ની પ્રતને મળતી આવતી હતી. ૧૮૫૩ અને ૧૮૭૨ની પ્રતોને પરસ્પર સરખાવતાં તેને એવું જણાયું કે તે બંને એક સમાન પ્રત ઉપરથી ઉતારાઈ છે અને તે પ્રમાણે ઘણી ખરી મળતી આવે છે. ૧૮૫૩ના જે પાઠો ૧૮૭૨થી જુદા પડે છે તે અશુદ્ધ છે. જ્યારે ૧૮૭૨ની પ્રત ‘વિશેષ શુદ્ધ તથા રસભરી વાણીવાળી’ છે. કેટલાક પાઠોમાં ૧૮૫૩ની પ્રત પણ શુદ્ધ જણાઈ છે. બંનેમાં ‘કહીં કહીં પાઠ ગળત છે’, ત્યાં પણ એકની ખોટ બીજીથી પુરાય એવી છે. ૧૮૭૨ની પ્રતમાં શબ્દશુદ્ધિ નથી તો, ૧૮૫૩ની બાળબોધમાં લખાયેલી પ્રત પણ ‘ઘણી સારી નથી’ છતાં ગુજરાતી પ્રત કરતાં તો તે વિષયમાં ‘ઘણી સારી’ છે. તેમાં ‘કહીં કહીં ખાનદેશી શબ્દસ્વરૂપ’ છે. સમગ્ર રીતે વિચારતાં નર્મદને ૧૮૫૩ અને ૧૮૭૨ની પ્રતો ‘ભરોસો રાખવા જોગ’ જણાઈ હતી. ૧૮૫૧ની પ્રત સૌથી જૂની છતાં ત્રુટક અને અશુદ્ધ હોવાથી તેને તે સર્વથા અમાન્ય ગણે છે. ૧૮૫૩ની પ્રતને સૌથી જૂની લેખે ગણી, પાઠફેરમાં તેમાંનો અને ૧૮૭૨માંનો જે યોગ્ય જણાય તે પાઠ સ્વીકારવો; બંનેમાં પાઠ ‘ગલત’ જણાય અને ન સમજાય તેવો હોય ત્યાં બીજી પ્રતોમાંથી લેવો; પાદટીપમાં તે સર્વનો ઉલ્લેખ કરવો એ પ્રમાણે તેણે ‘ગ્રંથનું સંશોધન’ કરવાની પરિયોજના (project) તૈયાર કરી. આ પ્રમાણે પાઠનિર્ણય કરવાથી ‘પ્રેમાનંદના મૂળ ગ્રંથની ભાષા ઓછામાં ઓછી સોમાં સિત્તેર વસા તો જાળવી રખાશે જ’ એવો અભિપ્રાય તેણે આપ્યો હતો. આ scheme તેણે ડૉ. બ્યૂલર સમક્ષ રજૂ કરી. તે મંજૂર થતાં તેણે તે પ્રમાણે વાચના તૈયાર કરી. પ્રતોનું વર્ગીકરણ કરી કાલ્પનિક આદર્શ પ્રત તૈયાર કરી મૂળ પાઠની પુનઃપ્રતિષ્ઠા કરવા જે methodology, તેણે તૈયાર કરી તે જ વધતેઓછે અંશે આજેય અનુસરાય છે. વર્ગીકરણ કરી નર્મદે જે કાલ્પનિક આદર્શ પ્રત તારવી, તેને આ રીતે દર્શાવી શકાય : | નર્મદાશંકરે હાલ પણ પ્રચલિત શાસ્ત્રીય પાઠનિર્ણયની પદ્ધતિ પ્રમાણે જે બે સૌથી વધુ શ્રદ્ધેય પ્રતો તારવી તે સં. ૧૮૫૩ની અને સં. ૧૮૭૨ની. શેષ પ્રતોમાંથી બે પ્રતો વધતેઓછે અંશે સં. ૧૮૫૩ની પ્રતને અને બાકીની ૧૮૭૨ની પ્રતને મળતી આવતી હતી. ૧૮૫૩ અને ૧૮૭૨ની પ્રતોને પરસ્પર સરખાવતાં તેને એવું જણાયું કે તે બંને એક સમાન પ્રત ઉપરથી ઉતારાઈ છે અને તે પ્રમાણે ઘણી ખરી મળતી આવે છે. ૧૮૫૩ના જે પાઠો ૧૮૭૨થી જુદા પડે છે તે અશુદ્ધ છે. જ્યારે ૧૮૭૨ની પ્રત ‘વિશેષ શુદ્ધ તથા રસભરી વાણીવાળી’ છે. કેટલાક પાઠોમાં ૧૮૫૩ની પ્રત પણ શુદ્ધ જણાઈ છે. બંનેમાં ‘કહીં કહીં પાઠ ગળત છે’, ત્યાં પણ એકની ખોટ બીજીથી પુરાય એવી છે. ૧૮૭૨ની પ્રતમાં શબ્દશુદ્ધિ નથી તો, ૧૮૫૩ની બાળબોધમાં લખાયેલી પ્રત પણ ‘ઘણી સારી નથી’ છતાં ગુજરાતી પ્રત કરતાં તો તે વિષયમાં ‘ઘણી સારી’ છે. તેમાં ‘કહીં કહીં ખાનદેશી શબ્દસ્વરૂપ’ છે. સમગ્ર રીતે વિચારતાં નર્મદને ૧૮૫૩ અને ૧૮૭૨ની પ્રતો ‘ભરોસો રાખવા જોગ’ જણાઈ હતી. ૧૮૫૧ની પ્રત સૌથી જૂની છતાં ત્રુટક અને અશુદ્ધ હોવાથી તેને તે સર્વથા અમાન્ય ગણે છે. ૧૮૫૩ની પ્રતને સૌથી જૂની લેખે ગણી, પાઠફેરમાં તેમાંનો અને ૧૮૭૨માંનો જે યોગ્ય જણાય તે પાઠ સ્વીકારવો; બંનેમાં પાઠ ‘ગલત’ જણાય અને ન સમજાય તેવો હોય ત્યાં બીજી પ્રતોમાંથી લેવો; પાદટીપમાં તે સર્વનો ઉલ્લેખ કરવો એ પ્રમાણે તેણે ‘ગ્રંથનું સંશોધન’ કરવાની પરિયોજના (project) તૈયાર કરી. આ પ્રમાણે પાઠનિર્ણય કરવાથી ‘પ્રેમાનંદના મૂળ ગ્રંથની ભાષા ઓછામાં ઓછી સોમાં સિત્તેર વસા તો જાળવી રખાશે જ’ એવો અભિપ્રાય તેણે આપ્યો હતો. આ scheme તેણે ડૉ. બ્યૂલર સમક્ષ રજૂ કરી. તે મંજૂર થતાં તેણે તે પ્રમાણે વાચના તૈયાર કરી. પ્રતોનું વર્ગીકરણ કરી કાલ્પનિક આદર્શ પ્રત તૈયાર કરી મૂળ પાઠની પુનઃપ્રતિષ્ઠા કરવા જે methodology, તેણે તૈયાર કરી તે જ વધતેઓછે અંશે આજેય અનુસરાય છે. વર્ગીકરણ કરી નર્મદે જે કાલ્પનિક આદર્શ પ્રત તારવી, તેને આ રીતે દર્શાવી શકાય : | ||